બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2025 : મુંદ્રા લોન હેઠળ તમને મળશે 10 લાખ ની લોન, મેળવો માહિતી….

બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2025 : સરકાર ની નવી યોજના હેઠળ હવે બધા લોકો ને સરકાર લોન આપી રહી છે, શું તમારે પણ લોન ની ખાસ જરૂર છે. મુંદ્રા લોન ને કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, આપણે આજે બેંક ઓફ બરોડા માંથી મુંદ્રા લોન કેવી રીતે લેવી તેના વિષે આ આર્ટિકલ માં બધી માહિતી મેળવીશું.

શું તમારે ધંધો કરવો છે ?? તમારા વ્યવસાય ને વધારવા માંગો છો. તો આ યોજના થકી તમને 10 લાખ સુધી ની લોન મળી શકે છે. આ લોન ને લેવી પણ સરળ છે,અને આ મુંદ્રા લોન કોઈપણ ગેરેન્ટી વગર આપવામાં આવે છે, તો ચાલો આપણે આજે આ બેંક ઓફ બરોડા માંથી મુદ્રા લોન લેવા માટે શું કરવું, તેના માટે જરૂરી દસ્તાવેજ.. વગેરે માહિતી મેળવીશું તો આપ આર્ટિકલ ને અંત સુધી વાંચો.

આ પણ વાંચો :- PM Svanidhi Loan । Pm સ્વનિધિ યોજના, સરકાર આપી રહી છે રોજગાર કરવા લોન, જાણો પુરી માહિતી અહીંથી…

બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2025

મુંદ્રા લોન એક સરકારી યોજના છે, આ યોજના ને કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવમાં આવી છે. બેંક ઓફ બરોડા (BOB) દ્વારા આપવામાં આવતી મુદ્રા લોન હેઠળ, તમે મહત્તમ ₹10 લાખ સુધીની લોન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે આ લોન માટે તમારે બેંક શાખામાં જવાની જરૂર નથી, કારણ કે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. તો જો તમારું બેંક ઓફ બરોડામાં ખાતું હોય, તો તમે આ લોન મેળવી શકો છો.

પ્રધાનમંત્રી મુંદ્રા લોન શું છે ?

પ્રધાનમંત્રી મુંદ્રા લોન એક સરકારે શરૂ કરેલી યોજના છે જે નાનાં ઉદ્યોગો, કારોબારી અને ખેડૂતોને અનામત (લોન) આપે છે, જેથી તેઓ તેમના વ્યવસાયને વિસ્તરી શકે. તો ચાલો આપણે બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2025 વિષે નીચે મુજબ માહિતી મેળવીયે.

મુદ્રા લોનના પ્રકારો

બેંક ઓફ બરોડા મુદ્રા લોન હેઠળ ત્રણ મુખ્ય પ્રકારની લોન આપવામાં આવે છે, જે તમારા વ્યવસાય અથવા જરૂરિયાતો અનુસાર પસંદ કરવામાં આવે છે. ચાલો તેમના વિશે જાણીએ:

કિશોર લોન : જો તમારો વ્યવસાય પહેલાથી જ શરૂ થઈ ગયો છે અને તમે તેને વધુ વિસ્તારવા માંગો છો, તો તમે આ યોજના હેઠળ ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન મેળવી શકો છો.

આ પણ વાંચો :- ફેડરલ બેંક ડિજિટલ પર્સનલ લોન : માત્ર 5 મિનિટમાં ₹ 5 લાખ સુધીની લોન

તરુણ લોન : જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આ યોજના હેઠળ તમને ₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન મળી શકે છે. આ લોન નાના અને મધ્યમ વ્યવસાયો માટે યોગ્ય છે.

શિશુ લોન : શિશુ લોન હેઠળ, ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે. આ લોન એવા લોકો માટે છે જેઓ નવો અને નાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે.

બેંક ઓફ બરોડા મુંદ્રા લોન લેવા માટે પાત્રતા

જો તમે આ મુંદ્રા લોન યોજના હેઠળ તમે બેંક ઓફ બરોડા માંથી લોન લેવા માંગતા હો તો નીચે મુજબ ના સરતો નો પાલન કરવો પડશે. તો ચાલો આની પાત્રતા જાણીયે.

  1. ભારતીય નાગરિક હોવો જોઈએ.
  2. બેંક ઓફ બરોડાના ખાતાધારકો લોન માટે અરજી કરી શકે છે.
  3. અરજદાર પાસે આધાર કાર્ડ , પાન કાર્ડ અને રહેઠાણ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોવા આવશ્યક છે.
  4. અરજદારે વ્યવસાય અથવા શિક્ષણ સંબંધિત દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.

બેંક ઓફ મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો

બેંક ઓફ બરોડા મુદ્રા લોન માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે.

  1. આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. પાસપોર્ટ સાઇઝ ફોટો
  4. મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
  5. સરનામાનો પુરાવો
  6. આવકનું પ્રમાણપત્ર
  7. બેંક પાસબુક અને છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  8. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  9. વેપાર પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)

બેંક ઓફ બરોડા મુંદ્રા લોન અરજી પ્રક્રિયા

બરોડા બેંક માંથી મુંદ્રા લોન લેવા માટે તમે 2 રીતે અરજી કરી શકો છો. એક તો તમે તમારા વિસ્તાર માં આવેલ બેંક ઓફ બરોડા બેંક ની મુલાકાત લો અને ત્યાં જઇયે ને તમે બેંક ના મેનેજર સાથે વાતચીત કરીને આ મુંદ્રા લોન માટૅ અરજી કરી શકોછો. અને લોન માટે બધી માહિતી મેળવી લોન લઇ શકો છો.

આ પણ વાંચો :- LIC હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન : ₹1 લાખથી ₹10 કરોડ સુધીની હોમ, જાણો બધી માહિતી ….!

બેંક ઓફ બરોડા મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. નીચે આપેલા પગલાંને અનુસરીને તમે સરળતાથી અરજી કરી શકો છો.

સ્ટેપ 1 :- વેબસાઈટ પર જાઓ.

પ્રથમ તો તમે ગૂગલે માં સેર્ચ કરીને આ બેંક ઓફ બરોડા ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જાઓ, હું તમને નીચે ટેબલ માં આની ડાયરેક્ટ લિંક આપી દૈસ ત્યાંથી તમે લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 2 :- લોન વિભાગ

હવે તમે બેંક ઓફ બરોડા ની માઇન વેબસાઈટ પર ગયા પસી તમે લોન વાળા વિકલ્પ પર ક્લીક કરો

સ્ટેપ 3 :- વિકલ પસન્દ કરો

હવે તમે ત્યાં તમને લોન ના વિવેધ પ્રકાર જોવા મળશે. ત્યાંથી તમે લોન આમ માટેમુંદ્રા લોન વિકલ્પ પસંદ કરો અને આગળ જવા માટે પ્રોસેસ કરો.

સ્ટેપ 4 :- અરજી કરો

હવે તમને આગળ ની પ્રોસેસ માટે તમે એપ્લાય નાઉ બટન પર ક્લીક કરો અને લોન માટે આગળ વાંધો.

સ્ટેપ 5 :- ફોર્મ અને દસ્તાવેજ

હવે તમે ત્યાં આપેલ ઓનલાઇન ફોર્મ ભરો અને તમારી બધી પર્સનલ માહિતી ભરો. ત્યારબાદ આગળ જઈને તમારા બધા જ માંગ્યા પ્રમાણે દસ્તાવેજ ત્યાં ઉપલપ્ડ કરો અને મુંદ્રા લોન માટે આગળ વધો.

સ્ટેપ 6:- અરજી સબમિટ કરો

હવે તમે લાસ્ટ માં અરજી સબમિટ કરો અને અરજી કરો, હવે જયારે પણ બેંક વાળા તમારી અરજી ચેક કરશે અને ત્યારબાદ તમને લોન જો આપવાની હશે તો તમે કોલ આવશે અને જો તમે તેના માટે પાત્ર હસો તો લોન આપી દેશે. અને ત્યારબાદ તમારી લોન ની રકમ તમારાં ખાતા માં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આમ, આપણે લોન માટે ની અરજી સ્ટેપ બાય સ્ટેપ જાણી છે, હવે તમારે જો લોન માટે ડાયરેક્ટ અરજી કરવી હોય તો તમે નીચે ટેબલ માં લિંક આપેલ છે. ત્યાંથી તમે અરજી કરી શકો છો.

જરૂરી લિંક

લોન માટે અરજી કરો અહીંથી
બેંક ની ઓફિસિયલ વેબસાઈટ અહીંથી

મુંદ્રા લોનના ફાયદા

મુંદ્રા લોનના ફાયદા એ છે કે, એ નાના ઉદ્યોગો અને સ્વરોજગાર કરતા લોકો માટે વિના ગૅરન્ટી લોન આપે છે, સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાય છે, અને વ્યાજદર પણ ઓછો હોય છે.

આ પણ વાંચો :-

સરકારી લોન લેવા માટે શું કરવું પડે ?? કાયા અરજી કરવી??, જાણો આજે બધી માહિતી અહીંથી…

SBI Bank Mudra Loan : હવે સરકાર આપશે મફત લોન, આવી રીતે કરો અરજી..

Bajaj Finance Personal Loan :- ફક્ત 5 જ મિનિટ માં મળશે લોન, આ રીતે કરો ઘરે બેઠા અરજી…..

આમ, આપણે આજે બેંક ઓફ બરોડા માંથી મુંદ્રા લોન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી મેળવી છે, અને જો તમારે લોન ની જરૂર છે તો આ મુંદ્રા લોન તમારા માટે સારો વિકલ્પ છે. અને મને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઇ હશે, અને લોન લેવા માં મદદ કરી હશે. આવી જ લોન વિષને માહિતી માટે જોડયેલ રહો અમારી સાથે. આભાર…….!




Leave a Comment