ધંધા માટે લોન : હવે 10 લાખની લોન મળશે ફક્ત 5 મિનિટમાં..જાણો માહિતી અહીંથી

ધંધા માટે લોન : શું તમે બીજનેસ કરવા માંગો છો, પણ તમારી પાસે પૈસા નથી. તો હવે સરકાર અને કેટલીક બેંક પણ સરળ રીતે લોન આપી રહી છે. તેના મદદ થી તમે નવો ધંધો કરી શકો છો અને તમારા વ્યવસાય ને તમે આગળ વધારી શકો છો. ચાલો આપણે ધંધા માટે લોન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી મેળવીયે.

ધંધા માટે લોન લેવી એ તમારો સારો વિકલ્પ છે. તમે લોન લઈને પણ તમારા બિઝનેસ નો વિસ્તાર કરી શકો છો. આજના સમય માં બધા લોકો પોતાનો નવો ધંધો કરવા માંગે છે પણ ઘણાં લોકો પાસે પૈસા હોતા નથી એટલે તેમની ઈચ્છા પુરી થતી નથી પણ તમે હવે આશાની થી ધંધા માટે લોન લઇ શકો છો, તેના માટે હવે સરકાર બધા લોકો ને મદદ કરે છે.

આ પણ વાંચો :- બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2025 : મુંદ્રા લોન હેઠળ તમને મળશે 10 લાખ ની લોન, મેળવો માહિતી….

ધંધા માટે લોન

સરકાર ની નવી યોજના થકી આપ સરળ રીતે લોન લઇ શકો છો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુંદ્રા લોન યોજના શરુ કરી છે. આ યોજના માં તમે 10 લાખ સુધી લોન લઇ શકો છો. મુંદ્રા લોન લેવા માટે તમારે કઈ પણ ગીરવે મુકવાની જરૂર નથી. આ મુંદ્રા લોન લેવા માટે તમારે ફક્ત દસ્તાવેજ અને જરૂરી માહિતી જ સરકાર એન્ડ બેંક વાળા ને આપવાથી તમને લોન મળી શકો છે.

ધંધા માટે લોન લેવી એક મુશ્કેલ પ્રક્રિયા છે. પણ હું તમને આજે સરળ રીતે ધંધા માટે લોન કેવી રીતે લેવી તેની બધી પ્રક્રિયા હું તમને જણાવીશ. જો તમારે ખરેખર લોન ની જરૂર હોય તો તમે આ આર્ટિકલ ને અંત સુધી વાંચો અને માહતી મેળવો.

ધંધા માટે લોન કોને મળી શકે છે ?

ધંધા માટે લોન મેળવવા માટે કેટલીક મુખ્ય શરતો હોય છે, જે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે, નીચે જણાવેલા લોકો ધંધા માટે લોન મેળવી શકે છે.

નાનો અને મધ્યમ ધંધો ચલાવતા લોકો

  • મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, અથવા ટ્રેડિંગ બિઝનેસ ધરાવતા વ્યવસાયકારો
  • નાનાં ઉદ્યોગો કે સ્ટાર્ટઅપ માલિકો
  • ગ્રાહકોને નિયમિત ઈનકમ અને ધંધાનો પુરાવો પૂરું પાડવો પડશે

સ્વ-રોજગાર લોકો

  • દુકાનદારો, સ્વતંત્ર વ્યવસાયકારો (જેમ કે ડોક્ટર, વકીલ, CA, એન્જિનિયર)
  • ફ્રીલાન્સર્સ કે સલાહકારો, જેમની પાસે સ્ટેબલ આવક છે

કંપનીઓ

  • પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ
  • લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) અને પ્રોપ્રાયટરી શીપ ફર્મો

ખેડૂતો અને નાના ઉદ્યોગો

  • ખેતી માટેના બિઝનેસ કે એગ્રિકલ્ચર બેઝ્ડ સ્ટાર્ટઅપ્સ
  • MSME લોન અને મૂડ્રા લોન માટે યોગ્ય હોઈ શકે

ધંધા માટે લોન લેવાની શરતો :

લોન લેવા માટે પણ કેટલીક શરતો છે. જે તમે તેનો પાલન કરો છો તો તમને જરૂર લોન મળી શકે છે. તો ચાલો આપણે લોન વિષે ની પાત્રતા અને શરતો જાણીયે.

આ પણ વાંચો :- LIC હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન : ₹1 લાખથી ₹10 કરોડ સુધીની હોમ, જાણો બધી માહિતી ….!

  1. લોન માટે અરજી કરનારની ઉંમર સામાન્ય રીતે 21 થી 65 વર્ષ હોવી જોઈએ
  2. બિઝનેસના કમપ્લીટ એકાઉન્ટિંગ ડોક્યુમેન્ટ્સ અને ITR રિપોર્ટ
  3. CIBIL સ્કોર 700 કે વધુ હોવો જરૂરી (અલગ અલગ લોન માટે અલગ માપદંડ હોઈ શકે)
  4. બિઝનેસ ઓછામાં ઓછું 1-3 વર્ષ જૂનું હોવું જોઈએ (કેટલાક કિસ્સાઓમાં નવી સ્ટાર્ટઅપ લોન પણ મળી શકે)

ધંધા માટે લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો

બેંકો અને નાણાકીય સંસ્થાઓ ધંધા માટે લોન મંજૂર કરવા માટે કેટલાક મહત્વના દસ્તાવેજો માગે છે. સામાન્ય રીતે, નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે જે નીચે મુજબ છે.

ઓળખ અને સરનામું પુરવાર (KYC Documents)

  • આધાર કાર્ડ / પેન કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ
  • ડ્રાઈવિંગ લાઈસન્સ
  • પાસપોર્ટ
  • ઈલેક્ટ્રિસિટી બિલ અથવા રેશન કાર્ડ (સરનામા પુરાવા તરીકે)

બિઝનેસ સંબંધિત દસ્તાવેજો

  • બિઝનેસ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • GST રજિસ્ટ્રેશન
  • દુકાન અને સ્થાપના અધિનિયમ હેઠળનું લાઈસન્સ
  • કંપની પાન કાર્ડ (Partnership કે Pvt Ltd માટે)
  • ઉદ્યોગ આધાર અને MSME નોંધણી (જો લાગુ પડે)

આવક અને નાણાકીય દસ્તાવેજો

  • છેલ્લા 2-3 વર્ષના Income Tax Returns (ITR)
  • છેલ્લાં 6-12 મહિનાના બેંક સ્ટેટમેન્ટ્સ
  • બેલન્સ શીટ અને પ્રોફિટ & લોસ સ્ટેટમેન્ટ
  • બિઝનેસ ટર્નઓવર અને આવકના પુરાવા

ક્રેડિટ અને લોન સંબંધિત દસ્તાવેજો

  • CIBIL સ્કોર રિપોર્ટ (700+ હોવો જરૂરી)
  • જો અગાઉ લોન લીધી હોય તો તે સંબંધિત દસ્તાવેજો

લોન માટે વિશેષ દસ્તાવેજો

  • લોન અરજી ફોર્મ
  • બિઝનેસ પ્લાન (જો સ્ટાર્ટઅપ લોન માટે અરજી કરી રહ્યાં હો)
  • ગેરંટી અથવા કોલેટરલ (secured loan માટે)

જો તમે PMEGP, MUDRA, CGTMSE, Stand-Up India જેવી સરકારી યોજનાની લોન માટે અરજી કરી રહ્યા છો, તો વધુ ખાસ દસ્તાવેજોની જરૂર પડી શકે. હંમેશા, બેંક કે નાણાકીય સંસ્થાની જરૂરિયાત મુજબ દસ્તાવેજોની સંપૂર્ણ યાદી ચેક કરો.

ધંધા માટે લોન ક્યાંથી લેવી ?

ધંધા માટે લોન લેવા માટે ઘણી બેંક અને સરકારી યોજાના છે જેના માધ્યમ થી તમે લોન લઇ શકો છો. જેમાં તમે ખાસ કરીને PM મુંદ્રા લોન યોજના માં લોન લઇ શકો છો . અને જે પણ તમારે બેંક હોય ત્યાં જઈને તમે લોન લેવા માટે બધી પ્રક્રિયા કરી શકો છો. અને ત્યાંથી લોન લેવા માં પણ સરળતા રહે છે.

જે પણ તમારી બેંક માં ખાતું હોય ત્યાં જઈને ત્યાં લોન લેવા માટે બધી પ્રક્રિયા કરી શકો છો. અને જો તમને ઓનલાઇન પ્રક્રિયા ફાવતી હોય તો તમે ડાયરેક્ટ લોન લેવા માટે અરજી કરી શકો છો. જેની મેં ડાયરેક્ટ લીંક નીચે ટેબલ માં આપી છે.

મુંદ્રા લોન લેવા માટે અરજી કરો અહીંથી
બેંક ઓફ બરોડા માંથી ધંધા માટે લોન ફોર્મ ભરો અહીંથી
SBI બેંક માંથી લોન લેવા ફોર્મ ભરો અહીંથી

આ પણ વાંચો :-

HDFC કિશોર મુદ્રા લોન : ગેરેંટી વગર મળશે 10 લાખ ની લોન બિઝનેસ કરવા માટે..જાણે પુરી માહિતી

YES Bank Personal Loan | યસ બેંક પર્સનલ લોન : શું તમારે પણ તાત્કાલિક લોન ની જરૂર છે..તો અહીંથી મેળવો લોન

SBI Car Loan | SBI કાર લોન : હવે તમને પણ મળશે કાર પાર લોન, આ રીતે કરો અહીંથી અરજી…

આમ, આપણે આજે ધંધા માટે લોન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી મેળવી છે. અને લોન માટે કેવી રીતે અરજી કરવી તેના વિષે બધી માહિતી મેળવી છે. મને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઇ હશે અને લોન લેવા માટે મદદ મળી હશે. આવી જ માહિતી માટે જોડાયેલ રહો અમારી વેબસાઈટ સાથે. આભાર……!

Leave a Comment