બેંક ઓફ બરોડા હોમ લોન : શું તમારે પણ તમારું સપનાનું ઘર બનાવું છે કે પસી ખરીદવું છે. અને તમારી પાસે પૂરતા પૈસા નથી તો ચિંતા કરવાની જરુરુ નથી હવે બેંક ઓફ બરોડા હોમ લોન પણ આપે છે, જે તમને ઘર ખરીદવા માટે મદદ કરશે અને આ હોમ લોન મેળવવી પણ આશાન છે.
હોમ લોન લેવા માટે બેંક ઓફ બરોડા બેંક એક સારો ઓપ્શન છે, આને આ બેંક ઓફ બરોડા હોમ લોન લેવા માટેની બધી પ્રોસેસ આજે આપણે જાણવાના છીએ. તો આ આ આર્ટિકલ ને અંત સુધી વાંચો અને બધી સાચી માહિતી મેળવો.
બેંક ઓફ બરોડા હોમ લોન । Bank Of Baroda Home Loan
Bank Of Baroda Home Loan :- હોમ લોન લેવા માટે બેંક ઓફ બરોડા એક મસ્ત બેંક છે, અને આ બેંક ઓફ બરોડા બેક એ ભારત ની સોંથી પ્રચલિત અને સરકારી બેંક છે. અને આ બેંક માંથી હોમ લોન મેળવવી પણ સરળ છે. જો તમારે હોમ લોન ની જરૂર હોય તો આ આર્ટિકલ ને એકવાર અંત સુધી જરૂર વાંચો .
આ પણ વાંચી શકો છો :- SBI બેંક થી 50 હજારની લોન : ઘર બેઠા મેળવો લોન, એ પણ ફક્ત 5 જ મિનિટ માં….
બેંક ઓફ બરોડા હોમ લોન એ ઘર ખરીદવા, બનાવવા, કે સુધારણા માટે એશિયાની સૌથી નિર્ભર બેંકોમાંથી એક દ્વારા આપવામાં આવતી આકર્ષક હોમ લોન છે. એ કિફાયતી વ્યાજ દર અને લાંબા સમય માટે પરતફેર સાથે ઉપલબ્ધ છે, જેથી ઘર ખરીદવાનો તમારો સફર સરળ બની શકે અને સપનાનું ઘર પણ ખરીદી શકો છો.
હોમ લોન શું છે ??
હોમ લોન એ બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવતી લોન છે, જેનો ઉપયોગ ઘર ખરીદવા, બનાવવા, કે સુધારવા માટે થાય છે. આ લોન પરતફેર માટે નક્કી સમયગાળા અને વ્યાજ દર સાથે આપવામાં આવે છે. લોન મેળવવા માટે પ્રોપર્ટી ગીરવે રાખવી પડે છે.
હોમ લોન એ તમારા ઘર ની કન્ડિશન અને ઘર ની હાલત જોઇયને બેંક વાળા લોન ની મંજૂરી આપે છે. જેટલો ઘર તમારે વ્યવસ્થિત અને મોટો અને નવો ઘર હશે તેટલી જ હોમ લોન ની રકમ વધારે મળશે. એટલે હમેશા હોમ લોન લેવા માટે નવા મકાન ની જ પસંદ ગઈ કરવી જોઈએ.
કોને મળી શકે છે હોમ લોન ?
બેંક ઓફ બરોડા હોમ લોન મેળવવા માટે કોઈ પણ નોકરી કરતો વ્યક્તિ, બિઝનેસ ચલાવતા વ્યાવસાયિક, અથવા સ્વરોજગારી કરતા લોકો અરજી કરી શકે છે. લોન મંજૂર થવા માટે નક્કી કરેલી પાત્રતા શરતો પૂરી કરવી જરૂરી છે.
હોમ લોન કોઈ પણ વ્યક્તિને મળી શેક છે ફક્ત તેના પાસે એક મસ્ત ઘર અને થોડા માટે પ્રોપેરટી હોવી જોયીયે, જેમને પોતાનું ઘર છે અને ઘર ના માલિકીના દસ્તેવેજ તેની પાસે છે તો તેને હોમ લોન સરળ રીતે મળી શકે છે, હોમ લોન લેવા માટે સરતો અને પાત્રતા નીચે મુજબ છે.
હોમ લોન માટે પાત્રતા અને શરતો :-
બેંક ઓફ બરોડા હોમ લોન લેવા માટે ઘણી બધી સરતો અને પાત્રતા છે , જેની ટૂંકી ઝલક મેં આગળ લખી છે , કોઈ પણ બેંક પોતાની સરતો અને પાત્રતા ને આધીન જ લોન આપતી હોય છે.
- ઉંમર: લોન લેતા સમયે ન્યૂનતમ 21 વર્ષ અને લોન પૂર્ણ થતી વખતે મહત્તમ 70 વર્ષ.
- આવક: નોકરીયાત અથવા સ્વરોજગારી ધરાવતા, જેમની નક્કી આવક હોય.
- ક્રેડિટ સ્કોર: 650 કે તેથી વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- અને ઘર ની સ્થિતિ સારી હોવી જોઈએ.
- પ્રોપર્ટી સંભંધિત બધા દસ્તાવેજ જરૂરી છે.
તમને જો પાત્રતા અને સરતો લાગુ થતી હશે તો બરોડા બૅંક માંથી હોમ લોન સરળ રીતે મળી જશે તો ચાલો હવે આપણે લોન વિષે કાયા દસ્તાવેજ જરૂરી છે તેના વિષે નીચે મુજમ જાણકરી છે.
બેંક ઓફ બરોડા હોમ લોન માટે જરૂરી દસ્તાવેજ
ઓળખ પુરાવો (Identity Proof):
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
સરનામા પુરાવો (Address Proof):
- રેશન કાર્ડ
- વીજળી બિલ
- પાણીનું બિલ
- ગેસ કનેક્શન બિલ
આવક પુરાવો (Income Proof):
- પગારદાર માટે: છેલ્લાના 3 મહિનાની પગાર સ્લિપ
- સ્વરોજગારી/બિઝનેસ માટે: IT રિટર્નની નકલ (છેલ્લા 2-3 વર્ષ માટે)
બેંક સ્ટેટમેન્ટ (Bank Statement):
- છેલ્લાના 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો (Property Documents):
- ખરીદવામા આવનારી પ્રોપર્ટીનો સેલ ડીડ
- બાંધકામ માટે બિલ્ડિંગ પ્લાન
- જમીનના દસ્તાવેજો
ફોટોગ્રાફ્સ:
- ઘર ના તાજેતર ના ફોટા અને વિડિઓ.
અન્ય દસ્તાવેજો (જો જરૂરી હોય):
- નૉ-ઓબજેકશન સર્ટિફિકેટ (NOC)
- કંપની અથવા કાર્યસ્થળ દ્વારા જારી કરાયેલ પ્રૂફ
ઉપર જણાવેલ તમામ ડોક્યુમેન્ટ જરૂરી છે, અને જો તમારે હોમ લોન લેવી જ હોય તો બેંક ની એકવાર રૂબરૂ મુલાકાત લેવી અને બેંક ના મેનેજર સાથે વાતચીત કરીને તમામ માહિતી મલેવવી અને પસી જ બેંક ઓફ બરોડા હોમ લોન લેવા માટે અરજી કરવી.
બેંક ઓફ બરોડા હોમ લોન લેવા માટે અરજી કરો । bank of baroda home loan apply online
બેંક ઓફ બરોડા હોમ લોન :- બેંક ઓફ બરોડા ની હોમ લોન બે રીતે લઈ શકાય છે, એક તો તમે નજીકની બેંક ની મુલાકાતે જઈને લોન માટે અરજી આપી શકોછો અને બીજી ઓનલાઇન રીતે પણ હોમ લોન મેળવી શકો છો, તો આજે હું તમને બેંક ઓફ બરોડા માંથી હોમ લોન કઈ રીતે લેવી તેની બધી માહિતી નીચે મુજબ આપીશ.
1. શાખા મુલાકાત લો:
નજીકની બેંક ઓફ બરોડા શાખામાં જઈને લોન માટે માહિતી મેળવો અને ફોર્મ ભરો. જો તમને ઓનલાઇન ખબર ન પડે તો તમારા માટે આ પ્રક્રિયા સારી છે અને બેંક ની મુલાકાત લઈને લોન
2. ઓનલાઈન અરજી:
બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર જાઓ, હોમ લોન વિભાગ પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.
અને ત્યારબાદ તેમાં બધા ડોક્યુમનેટ સ્કેન કરીને ને અપલોડ કરો અને લાસ્ટ માં વેરિફિકેશન કરીને અરજી ને સબમિટ કરી ડો, આમ તમે ઘર બેઠા ભી લોન માટે ફોર્મ ભરી શકો છો, અને ત્યારબાદ બેંક વાળા ચેક કાર્ય પેસી તમને લોન માટે મંજૂરી આપી દેશે.
3. દસ્તાવેજો આપો:
આવકનો પુરાવો, ઓળખ પુરાવો, સરનામા પુરાવો અને પ્રોપર્ટીના દસ્તાવેજો શાખામાં જમા કરાવો. અને બેંક માં જઈને પણ લોન મેળવી શકો છો.
4. પ્રોસેસિંગ ફી ચૂકવો:
લોન પ્રક્રિયા શરૂ કરવા માટે નક્કી કરેલી ફી ભરો.
5. ચકાસણી પ્રક્રિયા:
બેંક તમારા દસ્તાવેજોની ચકાસણી કરે છે અને પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરે છે.
6. લોન મંજૂરી:
ચકાસણી બાદ લોન મંજૂર થાય છે અને રકમ આપીને પ્રોપર્ટી માટે ઉપયોગમાં લેવાય છે.
આમ , તમે હોમ લોન લેવા માટે ફોર્મ ભરીને ને લોન ઘર બેઠા ભી મેળવી શકો છો, અમને આશા છે કે તમને આ પ્રોસેસ થી લોન લેવામાં મદદ મળી હશે.
બેંક ઓફ બરોડા હોમ લોનના ફાયદા :-
- કમ વ્યાજ દર: બેંક ઓફ બરોડા બજારમાં સૌથી આકર્ષક વ્યાજ દરો આપે છે.
- લાંબી પરતફેર સમયગાળો: 30 વર્ષ સુધીની લોન મુદત ઉપલબ્ધ છે, જે EMI ઘટાડે છે.
- પ્રોસેસિંગ ફી ઓછી: અન્ય બેંકોની સરખામણીએ આ બેંકમાં પ્રોસેસિંગ ફી ઓછી છે.
- ટ્રાન્સપેરન્સી: કોઈ છુપાયેલા ચાર્જ નથી, અને તમામ શરતો ખુલ્લા છે.
- ટેક્સ લાભ: તમારું ઘરની લોન પર આવકવેરા હેઠળ છૂટ મળે છે.
- વ્યાપક શાખા નેટવર્ક: શાખાઓ દેશભરમાં છે, જે લોન લેનારને સરળતા આપે છે.
- પ્રિપેમેન્ટ પર ચાર્જ નથી: લોન પહેલા ચુકવણી માટે કોઈ દંડ નથી.
બેંક ઓફ બરોડા હોમ લોનના ગેર-ફાયદા :-
- લાંબી ચકાસણી પ્રક્રિયા: લોન મંજૂરી માટે દસ્તાવેજોની ચકાસણીમાં વધારે સમય લાગી શકે છે.
- પાત્રતાની કડક શરતો: નોકરીયાત અને સ્વરોજગારી માટે આવકના મર્યાદિત માપદંડો છે.
- ક્રેડિટ સ્કોરની આવશ્યકતા: નબળા ક્રેડિટ સ્કોરવાળા લોકો માટે લોન મંજૂર થવી મુશ્કેલ છે.
- પ્રોપર્ટી મૂલ્યાંકન: પ્રોપર્ટીની કાનૂની અને ટેક્નિકલ ચકાસણીમાં સમય લાગે છે.
- ગ્રામીણ વિસ્તાર માટે સુવિધા મર્યાદિત: કેટલીક આદ્યતન લોન સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો :- બેંક ઓફ બરોડા કાર લોન : મેળવો તમારા સપનાની કાર એ પણ લોન પર..
બેંક ઓફ બરોડા હોમ લોન હેલ્પલાઇન નંબર:
બેંક ઓફ બરોડા હોમ લોન માટે મદદની જરૂર હોય તો તમે નીચેના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો:
- 1800 258 4455 (ટોલ ફ્રી)
- 1800 102 4455 (ટોલ ફ્રી)
આ નંબર પર તમે સોમવારથી શનિવાર સુધી, સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.તમે બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર જઈને લાઈવ ચેટ અથવા ઇમેલ દ્વારા પણ મદદ મેળવી શકો છો. તમારી નજીકની શાખામાં જઈને અધિકારી સાથે સીધી વાતચીત કરી શકાય છે.
હોમ લોન લેતા પહેલા પાત્રતા, વ્યાજ દર અને શરતો સારી રીતે સમજો. તમારા આર્થિક ગાળાઓને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લો. અને અમે કોઈપણ વ્યક્તિને હોમ લોન લેવા માટે સલાહ આપતા નથી , ફક્ત આ માહિતી માટે જ આર્ટિકલ લખવામાં આવ્યું છે. તો કોઈપણ લોન લેતા પેહલા તમે તમારી આર્થિક સ્થતિ જોઈને જ લોન માટે અરજી કરજો.
આમને આશા છે, આ માહિતી તમને ગમી હશે અને આનો ઉપયોગ તમે સારી રીતે કારસો, આવી જ માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથેઅને આ પોસ્ટ ને તમારા દોસ્તો સુધી પણ શેર કરી દેજો, આભાર . …….!