બેંક ઓફ બરોડા લોન : આજના સમય માં બધા લોકો ને લોન ની જરૂર હોય છે, અને કોઈ પણ વ્યક્તિ ને લોન વગર ચાલે એમ પણ નથી , એટલે આજે આપણે આ આર્ટિકલ માં બેંક ઓફ બરોડા લોન Bank of Baroda loan વિષે સંપૂર્ણ માહિતી મેળવવાની છે.
તમારે લોન ની જરૂર છે એટલે તમે આ આર્ટિકલ પર આવ્યા છો , એ અમને ખબર છે એટલે જ આજે હું તમને બેંક ઓફ બરોડા માંથી લોન કેવી રીતે લેવી તેની બધી માહિતી તમારા સાથે શેર કરવાનો છું . તો મારી તમને એક અરજી છે કે જો તમારે ખરેખર લોન ની જરુરુ હોય તો આ આર્ટિકલ ને અંત સુધી જરૂર વાંચો.
બેંક ઓફ બરોડા લોન (Bank of Baroda loan):-
Bank of Baroda loan :- ભારત માં સોંથી જાણીતી અને ગ્રાહક સાથે તાલ મેળવતી માત્ર એક બેંક હોય તો તે બેંક ઓફ બરોડા બેંક છે. બરોડા બેંક માંથી ઘણા પ્રકાર ની લોન મેળવી શકાય છે. તમે જો ખેડૂત કે નાના વ્યાપારી હો તો પણ એમાંથી બિઝનેસ માટે બિઝનેસ લોન પણ મેળવી શકો છો . આ બેંક માંથી લોન મેળવવા માટે તમારે આ બેંક નું ખાતું હોવું જરૂરી છે.
આજના સમયમાં લોકોની જરૂરિયાતો સતત વધી રહી છે.ઘણા લોકો લોન લેવા માંગે છે. બેંક ઓફ બરોડા ઓછા વ્યાજ દરે લોન આપે છે. પછી ભલે એક ગરીબ વ્યક્તિ હોય કે સ્વ-રોજગાર,આ લેખમાં, અમે બેંક ઓફ બરોડા Bank of Baroda loan પાસેથી લોન કેવી રીતે મેળવવી તે સમજાવીશું.
આ પણ વાંચો :- ઘર બેઠા 10 લાખની લોન, કોટક બેંક પર્સનલ લોન માંથી મેળવો
આર્ટિકલ નું નામ | બેંક ઓફ બરોડા લોન Bank of Baroda loan |
પોસ્ટ નો પ્રકાર | બેંક લોન |
BOB માંથી લોન કોને મળશે ? | બધા ભારતીય નાગરિક ને |
લોન કેવી રીતે મળશે | બેંક ઓફ બરોડા માંથી લોન મેળવવા નીચેનો આર્ટિકલ પૂરો વાંચો |
બેંક ની ઓફિશ્યિલ વેબસાઈટ | બેંક ઓફ બરોડા વેબસાઈટ |
બેંક ઓફ બરોડા લોન ના પ્રકાર :-
બેંક ઓફ બરોડા ના લોન Bank of Baroda loan લેવા માટે ઘણા બધા પ્રકાર છે, બધા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે લોન લેતા હોય છે, બેંક પણ તેમને એ કેટેગરી પ્રમાણે લોન આપે છે, જેમકો કોઈ સ્ટુડન્ટ ને ભણવા માટે લોન ની જરૂર હોય તો તેને એડયુકેશન લોન આપવામાં આવે છે, આમ બેંક ના લોન ના પ્રકાર અલગ અલગ હોય છે, આપણે આજે આ આર્ટિકલ માં બેક ઓફ બરોડા ના લોન ના પ્રકાર વિશે નીચે મુજબ જાણકરી મેળવીશું.
1. બેંક ઓફ બરોડા પર્સનલ લોન :-
બેંક ઓફ બરોડા વ્યક્તિ ની ઓળખ અને તેના ક્રેડિટ સ્કોર અથવ સિબિલ સ્કોર ચેક કરીને તને લોન આપે છે જેને બેંક ઓફ બરોડા પર્સનલ લોન કેવાય છે. આ લોન લેવા માટે વ્યક્તિ ની બેંક સાથે ના વ્યહાર સારા અને માર્શિક ટ્રાન્સજેક્સન પણ વધારે હોવા જરુરુ છે. બેંક તેના સિબિલ સ્કોર ચેક કરીને તેને 10 લાખ સુધી ની પણ લોન આપી શકે છે.
2. બેંક ઓફ બરોડા હોમ લોન:-
બરોડા બેંક વ્યક્તિ ની વાર્ષિક અવાક અને તેના બેંક સાથે ના વ્યહાર જોઈને તેને તેના પોતાના મકાન ઉપર જે લોન આપે છે તને હોમ લોન કેવાય છે. જ્યાં સુધી તે બેંક ના હબતા પુરા નથી ભરતો ત્યાં સુધી તે ઘર ના માલિકીના દસ્તાવેજ અને તે ઘર નો મલિક બેંક ઘણાય છે, એટલે જો સંજોગવશ લોન ન ભરાય તો બેંક તમારું ઘર પણ સીલ કરી શકે છે.
3. બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન
જે પણ વિદ્યાર્થી ને ઉચ્છ અભ્યાસ માટે, ઊંચી સંસ્થા અથવા વિદેશ ભણવા જવા માટે લોન લેવા ની જરુરુ પડે છે તેને તે વિદ્યાર્થી ની એજ્યુકેશન લોન કેવાય છે. આ લોન બધાને મળવા પાત્ર નથી, જેમ કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવી ઊંચી પોસ્ટ માટે ભણવું હોય તોજ આ બેંક લોન આપે છે અને લોન લેવા માટે તેના બધા ડોક્યુમેન્ટ અને ઘર આર્થિક હાલત જોવા માં આવે છે.
4. બેંક ઓફ બરોડા બિઝનેસ લોન
બેંક ઓફ બરોડા બિઝનેસ લોન એવી લોન છે જે તમને તમારું બિઝનેસ શરૂ કરવા કે તેને વધારવામાં મદદ કરે છે. આ લોન નાના, મધ્યમ અને મોટા વ્યવસાયો માટે છે. તમે ટર્મ લોન, વર્કિંગ કેપિટલ અથવા મશીનરી માટે લોન લઈ શકો છો. લોન માટે તમારી ઉંમર 21 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને તમારું બિઝનેસ ઓછામાં ઓછા 3 વર્ષથી ચાલુ હોવું જોઈએ. વ્યાજ દર 8% થી 12% જેટલો હોય છે અને પરતફેરનો સમયગાળો 15 વર્ષ સુધી છે. બેંક ઓફ બરોડા બિઝનેસ લોન તમારી વ્યવસાયની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઝડપી અને સરળ ઉકેલ છે.
ઉપર જણાવેલ લોન સિવાય પણ ઘણા બધા પ્રકાર છે, જેની શોર્ટ માં માહિતી નીચે મુજબ છે.
- કાર લોન (Car Loan) :-નવું કે જૂનું વાહન ખરીદવા માટેની લોન. પરતફેર માટે 7 વર્ષ સુધીનો સમય મળે છે.
- કૃષિ લોન (Agriculture Loan) :-ખેડૂતો માટે ખેતી અને ઉપકરણ ખરીદવા માટેની લોન.
- ગોલ્ડ લોન (Gold Loan) :-તમારા સોનાના આભૂષણ સામે ફટાફટ કેશ મળે છે.
- ફિક્સ્ડ ડિપોઝિટ લોન (Loan Against FD) :-તમારા ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન મળી શકે છે, જેમાં ઓછા વ્યાજ દર છે.
- પ્રોપર્ટી વિરુદ્ધ લોન (Loan Against Property) :-તમારા ઘર કે જમીનના ગીરવે પર લોન મળી શકે છે, જે મોટા ખર્ચ માટે ઉપયોગી છે.
- નિવૃત્તિ પછીની લોન (Pensioner Loan-):-નિવૃત્ત વ્યક્તિઓ માટે ઉપયોગી લોન, સામાન્ય રીતે છૂટી પડેલી આવક પર આધારિત.
બેંક ઓફ બરોડા માંથી લોન મેળવવા પાત્રતા અને શરતો :-
બેંક ઓફ બરોડા લોન લેવા માટે તમારે ઘણી બધી શરતો અને તેના નિયમ પણ જાણવા જરૂરી છે, જો તમે બેંક ના નિયમો અને તેના શરતો નો પાલન કરો છો તો તમને ચોક્સ બેંક ઓફ બરોડા માંથી લોન મળી જશે. તો , ચાલો આજે તેના બધા નિયમો અને શરતો વિષે જાણકારી મેળવીયે. બેંક ઓફ બરોડાના લોન લેવા માટે ના નિયમો અને શરતો નીચે મુજમ આપેલ છે.
- તે એક ભારતીય નાગરિક હોવો જરૂરી છે.
- તેની ઉંમર પણ 18 વર્ષ અથવ તેના કરતા વધારે હોવી જોઈએ.
- લોન લેવા માટેના તેના પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોવા ખાસ જરૂરી છે.
- લોન કાયા હેતુ માટે લેવી છે, તેનું તેના હોય કારણ એન તેના વિષે બધી ડિટેલ્સ હોવી પણ જરૂરી છે.
બેંક ઓફ બરોડા હોમ લોન માટે પાત્રતા :
- ઉંમર: લોન લેતી વખતે તમારી ઉંમર 21 વર્ષથી વધુ અને લોન પૂરી કરતા વખતે 70 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- આવક: માસિક આવક નક્કી કરેલી રકમથી વધારે હોવી જોઈએ (ઘણીવાર ₹25,000થી વધુ).
- ક્રેડિટ સ્કોર: તમારું CIBIL સ્કોર 750 કે વધારે હોવું જોઈએ.
- સંયુક્ત અરજદાર: જો તમે વિવાહિત છો, તો તમારું અને જીવનસાથીનું નામ મિલકતમાં હોવું જરૂરી છે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા :
- ઉંમર: લોન માટે અરજી કરવા માટે 23 થી 60 વર્ષની વચ્ચે હોવું જરૂરી છે.
- નોકરી અથવા વ્યવસાય: તમે નોકરીશ્રી કે બિઝનેસમેન હોવા જોઈએ.
- માસિક આવક: ઓછામાં ઓછું ₹25,000 હોવું જોઈએ.
- ક્રેડિટ સ્કોર: લોન માટે સારા ક્રેડિટ સ્કોરની જરૂર છે.
બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન માટે પાત્રતા :
- વિદ્યાર્થી: 16 થી 35 વર્ષના વિદ્યાર્થીઓ લાયક છે.
- કોર્સ: તમારું કોર્સ ભારત કે વિદેશની માન્ય યુનિવર્સિટી દ્વારા માન્ય હોવું જોઈએ.
- ખાસ અભ્યાસ: એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ જેવા વ્યાવસાયિક કોર્સ માટે લોન મળે છે.
બેંક ઓફ બરોડા બિઝનેસ લોન માટે પાત્રતા :
- વ્યવસાયનો અનુભવ: તમારા બિઝનેસને ઓછામાં ઓછા 3 વર્ષ થયા હોવા જોઈએ.
- MSME લોન: જો તમારું બિઝનેસ માઇક્રો, સ્મોલ, કે મિડિયમ છે, તો MSME લોનની સુવિધા મળે છે.
- આવક: વાર્ષિક વેંચાણ ₹2 લાખથી વધુ હોવું જોઈએ.
બેંક ઓફ બરોડા વ્યાજ-દર :-
બેંક ઓફ બરોડા લોન : વ્યાજ દર એટલે સાદી ભાષા માં કંઈયે તો બેન્ક આપણી પાસથી કેટલા ટકા વ્યાજ લેશે તે. બધી બેંકો ના વ્યાજ દર અલગ અલગ હોય છે. આપણે આજે આ બેંક ઓફ બરોડા ના વ્યાજ દર વિશે નીચે મુજમ જાણકરી મેળવવાની છે.
bank of baroda loan interest rate :- બેંક ઓફ બરોડા ના વ્યાજ અલગ અલગ છે જેમકે તે લોન ના પ્રકાર પર જાય છે તો બધી પ્રકર ના લોન ના વ્યાજદર નીચે મુજબ આપવામાં આવ્યા છે.
- હોમ લોન : 8.50% થી 9%
- પર્સનલ લોન : 10% થી 15%
- બિઝનેસ લોન : 8% થી 12%
ઉપર જણાવેલ લોન ના વ્યાજદર તેના સમય અને સંજોગો પ્રમાણે બદલાતા રહે છે તો બધા લોકો તેની નોંધ લેવી અને લોન લેવું માટે તમારે બેંક ના મેનેજર ની એકવાર રૂબરૂ મુલાકાત અવશ્ય કરવી.
બેંક ઓફ બરોડા લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ :-
લોન લેવા માટે સોંથી પેલા તો તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે. બેંક ઓફ બરોડા માંથી લોન લેવા માટે તમારે નીચે મુજબ ના બધા દસ્તાવેજ તમારી પાસે હોવા જરૂરી છે.
વ્યક્તિગત લોન (Personal Loan) માટે જરૂરી દસ્તાવેજ:
- આધાર કાર્ડ અથવા પાસપોર્ટ (ઓરીજીનલ અને નકલ)
- PAN કાર્ડ (જરૂરી છે)
- બીલ/પ્રૂફ ઓફ એડ્રેસ: વીજળી બીલ, પાણી બીલ, ગેસ બીલ, etc.
- આરોગ્ય ઈનશ્યોરન્સ / આધારીક સ્વાસ્થ્ય સર્ટિફિકેટ (અવશ્યકતા મુજબ)
- આવકની સાક્ષી: સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિના), ITR (આયકર રિટર્ન)
- પ્રોફેશનલ / એમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ
ઘર લોન (Home Loan) માટે જરૂરી દસ્તાવેજ:
- ખરેદી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ (પ્રોપર્ટીના કાગળો)
- માલિકીની ઓળખ પત્રક (આધાર/PAN/પસપોર્ટ)
- આવકની સાક્ષી: સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિના), ITR (આયકર રિટર્ન)
- પ્રોપર્ટીના ફોટા અને માપન
- પ્રોપર્ટી વેલ્યૂએશન સર્ટિફિકેટ (બેંક દ્વારા)
કાર લોન (Car Loan) માટે જરૂરી દસ્તાવેજ:
- આધાર કાર્ડ (ઓરીજીનલ અને નકલ)
- PAN કાર્ડ
- હવાલાની રસીદ (જરૂરી હોય તો)
- રજીસ્ટર કરાવેલી કારના કાગળો (કાર ખરીદી માટે)
- આવકની સાક્ષી: સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, ITR
શિક્ષણ લોન (Education Loan) માટે દસ્તાવેજ:
- પ્રવેશ પ્રમાણપત્ર (કોલેજ / યુનિવર્સિટી)
- કોશ્ટ સર્ટિફિકેટ (શિક્ષણ ખર્ચનું પુરાવું)
- ઓક્યુપેશન/ગુણવત્તા સંદર્ભ (પ્રથમ ડિગ્રી અને બીજું શિક્ષણ પ્રમાણપત્ર)
- ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ (ગેટ ફેઇલ)
ઉપર જણાવેલ બધા જ ડોક્યુમેંટ તમારા લોન ના પ્રકાર અને બેંક ના કામકાજ ઉપર ડિપેન્ડ કરે છે તો તમે એકવાર બેંક માં મેનેજર ની મુલાકાત લેવી અને લોન વિશેની બધી માહિતી જાણી ને પસીજ લોન માટે આગળની પ્રોસેસ કરવી.
બેંક ઓફ બરોડા માંથી લોન કેવી રીતે લેવી તેની બધી પ્રોસેસ
બેંક ઓફ બરોડા લોન :- બેંક ઓફ બરોડા માંથી લોન લેવા માટે તમારે નીચે મુજબની બધી પ્રોસેસ કરવી પડશે. અને બેંક ઓફ બરોડા માંથી લોન કઈ રીતે લેવી તેના માટે તમારે એકવાર બેંક ની મુલાકાત અવશ્ય લેવી અને નીચે મુજબની જાણકરી મેળવી ને પણ તમે લોન લઇ શકો છો.
સ્ટેપ 1 :- તમારે કાયા પ્રકાર ની લોન લેવી છે તે નક્કી કરો :-
- તમે તમારા જરૂરિયાત અનુસાર તેલ વ્યક્તિગત લોન, ઘર લોન, કાર લોન, અથવા શિક્ષણ લોન પસંદ કરી શકો છો.
સ્ટેપ 2 :- બેંક ઓફ બરોડા ના લોન માટે દસ્તાવેજ તૈયાર કરો :-
- તમારી આવક, ઓળખ, અને સરનામું સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો. દસ્તાવેજોની યાદી (ઉપર જણાવવામાં આવી છે) છે.
સ્ટેપ 3 :- લોન ની અરજી કરવા માટે ફોર્મ ભરો :-
- લોન ની અરજી બે પપ્રકારે થાય છે. એક તો તમે બેંક માં જઈને રૂબરૂ ફોર્મ ભરી શકો છો અને બીજી તમારે જો ઓનલાઇન અરજી કરવી હોય તો પણ કરી શકો છો.
- બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અથવા બેંક શાખામાં લોન માટેનો ફોર્મ ભરી શકો છો. આ ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, આવક, લોનની જરૂરિયાત, અને અન્ય સંબંધિત માહિતી પૂરી પાડવી પડશે.
સ્ટેપ 4 :- દસ્તાવેજ સબમિટ કરો :-
- ઓનલાઇન અથવ બેંક માં જઈને તમે તમારા બધા જ કાગળ અને અરજી ફોર્મ ને જમા કરવો અને ઓનલાઇન જો તમ અરજી કરી હોય તો તેમાં બધા ડોક્યુમેન્ટ ઉપલોડ કાર્ય પસી લાસ્ટ માં અરજી સબમિટ કરી ડો.
સ્ટેપ 5 :- લોન મંજુર થવાની પ્રક્રિયા :-
- એકવાર તમે લોન અરજી સબમિટ કરી દો, બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને દસ્તાવેજોની તપાસ કરશે. લોન મંજૂરી પામવા માટે, બેંક તમારી ક્રેડિટ હિસ્ટરી, એજોક્વેટ ઍરિસ્ક અને તમારી આવકની ક્ષમતાનો મૂલ્યાંકન કરશે.
જો બેંક ને લાગશે કે આ ભાઈ નો સિબિલ સ્ક્રોર અને બેંક સાથે મોં વ્યહાર સારો છે તો તમને બેંક ઓફ બરોડા થોડા જ દિવસો માં લોન ની મંજૂરી આપી દેશે અને લોન ની રકમ પણ તમારા સેવિંગ્સ એકાઉન્ટ માં આપી દેશે.
બેંક ઓફ બરોડા લોનનાં લાભો :-
- આસાનીથી ઓનલાઇન અરજી: તમે બેંક ઓફ બરોડાની વેબસાઈટ પર અથવા બેંકના મੋબાઇલ એપ્લિકેશન દ્વારા લોન માટે અરજી કરી શકો છો.
- લાંબી સમય માટે લોન: ખાસ કરીને ઘર લોન માટે, બેંક વધુ સમય માટે લોન મંજૂર કરે છે.
- સ્પષ્ટ વ્યાજ દર: લોનના વ્યાજ દર વિશે સ્પષ્ટતા અને બધી માહિતી આપે છે.
સમાપન :-
મને આશા છે કે તમને ઉપર આપેલ બધી માહતી ગમી હશે અને તમને બેંક ઓફ બરોડા માંથી લોન મેળવવા મદદ રૂપ થઇ હશે. મેં આજે આ આર્ટિકલ માં તમને બેંક ઓફ બરોડા ની બધી લોન કેવી રીતે લેવી તેની બધી માહિતી તમારા સુધી શેર કરી છે , આવી જ માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે અને આર્ટિકલ ગમે તો તમારા દોસ્તો સુધી પણ શેર કરી દજો.
આ પણ વાંચો :- ધંધા માટે લોન :- ઘર નો ધંધો કરવા માટે મળશે હવે બિઝનેસ લોન, જાણો બધી માહિતી….
FAQs Of બેંક ઓફ બરોડા લોન । Bank of Baroda loan
1. લોન માટે કેટલો સમય લાગે છે?
અરજી બાદ સામાન્ય રીતે 7-10 દિવસમાં લોન મંજૂર થાય છે, જો તમામ દસ્તાવેજ સાચા અને તમારી અરજી એકદમ પરફેક્ટ હોય તો લોન જલ્દી મંજુર થાય છે.
2. મને બેંક ઓફ બરોડા માંથી કેટલી લોન મળી શકે છે ?
તમારા બેંક સાથે ના વ્યહાર અને તમારું બેક ગ્રાઉન્ડ ચેક કરી ને 10 લાખ સુધી ની પણ લોન આપી શકે છે.
3.બેંક ઓફ બરોડા માટે માટે વ્યાજ દર શું છે?
લોનના પ્રકાર અને લોનની રકમ પ્રમાણે વ્યાજ દર 8% થી 15% વચ્ચે હોય છે.
4. જો હું EMI ચૂકવી ના શકું તો શું થશે?
જ્યારે તમે EMI ચૂકવવામાં વિલંબ કરો છો, તો દંડ વ્યાજ (2%-3%) લાગશે અને તમારી ક્રેડિટ રેટિંગ ખરાબ થશે.