લખપતિ દીદી યોજના : 1 લાખ ની લોન મળશે મહિલાઓને, જાણો પુરી માહિતી અહીંથી…

લખપતિ દીદી યોજના : થોડા જ સમય પેલા સરકાર ધ્વરા એક નવી યોજના ની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે લખપતિ દીદી લોન યોજના. આ યોજના માં ભારત ની મહિલાઓ ને 1 લાખ ની લોન આપવમાં આવશે, શું તમારે લોન ની જરૂર છે. તો આપણે આજે આ આર્ટિકલ માં આ લોન યોજના વિષે બધી માહિતી મેળવીશું.

ફેબ્રુઆરી,2025 ના બજેટ માં સરકારે 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવની યોજાના બનાવી છે. જેમાં મહિલાઓને પોતાના ઘર નું બિઝનેસ કરવા માટે સરકાર 4 લાખ સુધી ની લોન ઓફર કરે છે અને આ લખપતિ દીદી યોજાના માં લોન નો વ્યાજ પણ ઓશો હોય છે. મહિલાઓ પોતાના સ્વ ખર્ચે રોજગાર મેળવી શકે અને પોતના ના ઉધોગ ને નવી ઉંચાઈ આપવા માટે આ યોજનાનું અમલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-ધંધા માટે લોન : હવે 10 લાખની લોન મળશે ફક્ત 5 મિનિટમાં..જાણો માહિતી અહીંથી

લખપતિ દીદી યોજના

આ યોજના ને કેન્દ્ર સરકાર ધ્વરા શરુ કરવામાં આવી છે, અને આ યૉજના ની મેન હેતુ મહિલાઓ ને સ્વરોજગાર માં સ્વાત્રંત કારવાઈ અને હર ઘર એક લખપતિ દીદી બનવાનો છે. આ યોજના થકી ભારતની બધી મહિલાઓ ને લોન આપવામાં આવે છે અને લોન લઈને પોતાનો ઘર નો ધંધો કરી શકે છે. તો ચાલો આપણે જાણીને કે આ લોન કોને મળે છે અને કેવી રીતે ફોર્મ ભરવું, જો તમારે લખપતિ દીદી યોજના થકી લોન લેવી હોય તો આર્ટિકલ ને અંત સુધી વાંચો અને બધી માહિતી મેળવો.

યોજના નું નામ લખપતિ દીદી યોજના
કોને મળશે લાભ ભારતની બધી મહિલાઓ ને
ઉદ્દેશય સસ્તા વ્યાજ ડરે લોન મળે
કેવી રીતે ફોર્મ ભરવું નજીક ના આંગણવડી કેંદ્ર માં જઈને
સરકારી વેબસાઈટ મુલાકાત લો અહીંથી

લખપતિ દીદી યોજના નો ઉદેશ્ય

કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય સ્વરોજગાર શરૂ કરતી મહિલાઓને વ્યાજમુક્ત નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે. વધુમાં, આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર પૂરો પાડવાનો, તેમની જીવનશૈલીમાં સુધારો કરવાનો, તેમની આવક વધારવાનો અને તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ લખપતિ દીદી યોજના દ્વારા માત્ર પોતાનો વ્યવસાય શરૂ કરી રહી નથી પરંતુ અન્ય મહિલાઓની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરી રહી છે. આજે દેશમાં લગભગ ૮૩ લાખ સ્વ-સહાય જૂથો છે, જેમાં ૯૦ કરોડથી વધુ મહિલાઓ સામેલ છે. સરકારે આ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓની આવક વધારવા અને આર્થિક રીતે વંચિત મહિલાઓને સામેલ કરવા માટે લખપતિ દીદી યોજના શરૂ કરી છે.

આ પણ વાંચો :-બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2025 : મુંદ્રા લોન હેઠળ તમને મળશે 10 લાખ ની લોન, મેળવો માહિતી….

લખપતિ દીદી યોજનાના લાભો

  • કેન્દ્ર સરકારે મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે લખપતિ દીદી યોજના શરૂ કરી છે.
  • આ યોજના હેઠળ, દરેક મહિલાને 1 થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જેથી તેઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે.
  • અત્યાર સુધીમાં એક કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે.
  • મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વ્યાપક નાણાકીય સાક્ષરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
  • આ યોજના દ્વારા મહિલાઓને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્ત્રીઓને આમાં સહાનુભૂતિ મળે છે.
  • લખપતિ દીદી યોજના હેઠળ, મહિલાઓને નાની લોન માટે સૂક્ષ્મ ધિરાણ સુવિધા મળે છે.
  • લખપતિ દીદી યોજનામાં વ્યાવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. ઉપરાંત, જે મહિલાઓ ઉદ્યોગસાહસિક બનવા માંગે છે તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને મોબાઇલ વોલેટ જેવા ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
  • આ યોજનામાં, મહિલાઓને સસ્તા વીમા કવરેજનો લાભ મળે છે, જે તેમને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આ સાથે તેમનો પરિવાર પણ સુરક્ષિત રહે છે.
  • લખપતિ દીદી યોજનામાં ઘણા તાલીમ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. જે મહિલાઓને આત્મવિશ્વાસ આપે છે.

લખપતિ દીદી યોજના પાત્રતા અને શરતો

  • લખપતિ દીદી યોજના હેઠળ અરજી કરવા માટે તમારે ભારતનું નાગરિક હોવું જરૂરી છે.
  • આ યોજના હેઠળ ૧૮ થી ૫૦ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.
  • સ્વ-સહાય જૂથોમાં કામ કરતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.
  • અરજદાર મહિલાની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • તે પરિવારના કોઈપણ સભ્યએ સરકારી પદ સંભાળવું જોઈએ નહીં.

લખપતિ દીદી યોજના માટે જરૂરી દસ્તાવેજ

  1. આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. આવકનું પ્રમાણપત્ર
  4. સરનામાનો પુરાવો
  5. શૈક્ષણિક પ્રમાણપત્ર
  6. બેંક ખાતું
  7. પાસપોર્ટ સાઇઝ ફોટો 
  8. મોબાઇલ નંબર

લખપતિ દીદી યોજના માં અરજી કેવી રીતે કરવી

આ યોજના માટે અરજી કરવાના બે રસ્તા છે. એક તો તમે ઑફ્લાઈન અરજી કરી શકો અને બીજી રીત છે ઓનલાઇન અરજી કરવી અને લોન મેળવવી. તો ચાલો પેલા તો આપણે ઓફલાઈન લખપતિ દીદી યોજના માં લોન કેવી રીતે લેવી તેના વિષે માહિતી મેળવીયે.

આ પણ વાંચો :-LIC હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન : ₹1 લાખથી ₹10 કરોડ સુધીની હોમ, જાણો બધી માહિતી ….!

  • તમારા વિસ્તાર માં આવેલ આંગણવાડી કેંદ્ર માં મુલાકાત લો.
  • હવે ત્યાંથી આ લોન વિષે બધી માહિતી મેળવો
  • ત્યારબાદ તમને જો લોન લેવી હોય તો ત્યાંની બેન તમને એક આ યોજના નો ફોરમ આપશે.
  • ફોર્મ માં માંગ્યા પ્રમાણે બધી માહિતી ભરો
  • હવે ફોર્મ અને તમારા બધા જ ડોક્યુમેન્ટ, જે મેં તમને ઉપર જણાવેલ છે તે ત્યાં આંગણવાડી કેંદ્ર માં સબમિટ કરો.
  • આમ તમારો ફોર્મ ભરાઈ ગયો.
  • હવે જો તમે લોન લેવા માટે પાત્ર હસો તો ત્યાંથી તમારી લોન મંજુર થઇ જશે. અને લોન ની રકમ તમારા ખાતા માં આપી દેવા માં આવશે.

આમ, આપણે લખપતિ દીદી યોજના માંથી લોન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી મેળવી છે. અને હવે તમે આ યોજના ના લાભ લેવા માટે આંગણવાડી કેંદ્ર થી જ અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી કરવા માટે આજુ સુધી આ યોજના નો કોઈ પોર્ટલ બન્યો નથી એટલે તમે ઓફલાઈન ત્યાં જઈને જ અરજી કરી શકો છો. અને જો તમારે વધારે માહિતી મેળવી હોય તો હું તમને નીચે અમુકે સરકરી વેબસાઈટ ની લિંક આપું છું, ત્યાંથી તમે વધારે માહતી મેળવી શકો છો.

ઓફિશ્યિલ વેબસાઈટ મુલાકાત લો અહીંથી
ભારત સરકાર ની વેબસાઈટ મુલાકાત લો અહીંથી

આ પણ વાંચો :-

Money View App Loan | મની વ્યૂ એપ લોન : ફક્ત 5 મિનિટ માં મળશે લોન, જાણો પુરી માહિતી અહીંથી

Vishwakarma Loan Yojana | વિશ્વકર્મા લોન યોજના, સરકાર આપી રહી છે લોન, જાણો અહીંથી લોન કેવી રીતે લેવી…

Google Pay પર્સનલ લોન : ઘર બેઠા મેળવો 50,000 ની લોન, આ કરો અરજી…..

આમ, આપણે આ આર્ટિકલ માં આ લખપતિ દીદી વિષે ની બધી માહિતી મેળવી છે, અને મને આશા છે કે આ માહિતી તમને ગમી હશે, અને લોન લેવા માં પણ મદદ કરી હશે. આવી જ લોન વિષે ની માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે. અને હાં આ આર્ટિકલ ને તમારા બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો. આભાર…..!


Leave a Comment