PM મુદ્રા લોન યોજના 2025 । PM Mudra loan Yojana 2025 : શું તમારે પણ લોન ની ખાસ જરૂર છે, તો તમે સહી જગ્યા પર આવ્યા છો, અમે તમને આજે આ આર્ટિકલ માં PM મુદ્રા લોન યોજના 2025 વિષે બધી માહિતી આપવામાં છીએ .
લોન એ બધાની જરૂરિયાત પુરી કરે છે, આજેના સમય માં લોન વગર લગભગ કશું જ કામ થઇ શકતું નથી, લોન મેં એક આર્થિક સહાય રૂપ બને છે. અને ભારત માં ઘણા બધા લોકો લોન લઇને પોતાનો નવો વ્યવસાય કરતા હોય છે, આ PM મુદ્રા લોન યોજના પણ આવી જ કૈક વ્યસાય કરવા માટે આપવામાં આવે છે.
તો ચાલો તમારો સમય ન બગાડ્યા વગર આજે આપણે આ PM મુદ્રા લોન યોજના 2025 । PM Mudra loan Yojana 2025 તમામ માહિતી મેળવીયે અને મુન્દ્રા લોન લેવા માટે એ રીતે અરજી કરવી અને કાયા કરજી કરવી કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, આ તમામ તમારા મનમાં ચાલતા સવાલો નો જવાબ આપણે મેળવાવના છીએ, તો તમે આ આર્ટિકલ એક વાર અંત સુધી વાંચો.
આ પણ વાંચો :- SBI Stree Shakti Yojana : મહિલાઓને ₹25 લાખની લોન આપી રહી છે આ બેન્ક, જાણો બધી માહિતી…..
PM મુદ્રા લોન યોજના 2025। PM Mudra loan Yojana 2025
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય નાના અને સૂક્ષ્મ વ્યવસાયોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના મુખ્યત્વે એવા ઉદ્યોગસાહસિકો માટે છે જેઓ બિન-કોર્પોરેટ અને બિન-કૃષિ ક્ષેત્રોમાં કામ કરે છે અને તેમનો વ્યવસાય વધારવા માંગે છે. પીએમ મુદ્રા લોન યોજના હેઠળ, અરજદારો ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન મેળવી શકે છે.
આ લોન લઈને તમે તમારો નવો ધંધો પણ ખોલી શકો છો અને તમારા ચાલતા ધંધા ને પણ વિસ્તરિત કરવા માટે તમે આ લોન માટે અરજી કરી છાકો છો. તો તમારે કાયા પ્રકાર ની લોન ની જરુરુ છે તે આગળ આપેલ છે અને શું જરૂરી છે તેના વિષે પણ માહતી આપેલ છે.
PM મુદ્રા લોન યોજના 2025
વિષય | વિગત |
---|---|
લૉન્ચ તારીખ | 8 એપ્રિલ 2015, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી. |
ઉદ્દેશ્ય | નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડીને રોજગાર અને સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવું. |
લોનની રકમ | ₹50,000 થી ₹10 લાખ સુધી. |
વ્યાજ દર | 10% થી 12% ની વચ્ચે (બેંક અને લોનની રકમ મુજબ). |
પ્રોસેસિંગ ફી | શિશુ લોન માટે નહીં; કિશોર અને તરુણ લોન માટે બેંકની નીતિ મુજબ. |
લોન માટે ઉપયોગી ક્ષેત્રો | ફળ-શાકભાજી વિક્રેતાઓ, ટ્રક ઓપરેટરો, ફૂડ પ્રોસેસિંગ એકમો, સમારકામ વર્કશોપ, કરિયાણાની દુકાનો, સૂક્ષ્મ-નાના વ્યવસાયો. |
અરજી પ્રક્રિયા | ONLINE AND OFFLINE |
સત્તાવાર વેબસાઈટ | મુદ્રા લોન વેબસાઈટ |
પીએમ મુદ્રા લોન યોજના મુખ્ય વિશેષતાઓ
આ PM મુદ્રા લોન યોજના ચાલુ કરવાનો એક જ ઉદેશ્ય છે કે નાના વ્યવસાય કરતા લોકો અને જેને પોતાનો નવો ધંધો ચાલુ કરવો છે, જેમને સરકાર આર્થિક મદદ કરે છે અને આ મુન્દ્રા લોન સસ્તા વ્યાજદરે આપવામ આવે છે.
- લોન્ચ તારીખ : 8 એપ્રિલ 2015 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા.
- ઉદ્દેશ્ય : નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડીને રોજગાર અને સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવું.
- લોનની રકમ : ₹50,000 થી ₹10 લાખ.
- વ્યાજ દર : વ્યાજ દર 10% થી 12% ની વચ્ચે હોઈ શકે છે, જે બેંક અને લોનની રકમ અનુસાર બદલાય છે.
- પ્રોસેસિંગ ફી : શિશુ લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી, જ્યારે કિશોર અને તરુણ લોન માટે, બેંકની નીતિ મુજબ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવે છે.
પીએમ મુદ્રા લોન યોજનાના લાભો
નાના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે. અને આ ત્રણેય પ્રકારના લોન ના ઘણા બધા લાભ છે, જે નીચે પ્રમાણે આપ્માવ આવ્યા છે.
આ પણ વાંચો :- Paytm Personal Loan Apply :- હવે તમને ગેરંટી વિના લોન મળશે, તે પણ 10 લાખ રૂપિયા સુધી
શિશુ મુદ્રા લોન :
- લોનની રકમ: ₹50,000 સુધી.
- તે નાના પાયાના વ્યવસાયો માટે છે જે પ્રારંભિક તબક્કામાં છે અને નાના રોકાણોની જરૂર છે.
કિશોર મુદ્રા લોન :
- લોનની રકમ: ₹50,000 થી ₹5 લાખ.
- તે એવા વ્યવસાયો માટે છે જે પ્રારંભિક તબક્કાથી આગળ વધી ગયા છે અને વિસ્તરણ માટે નાણાકીય સહાય ઇચ્છે છે.
તરુણ મુદ્રા લોન :
- લોનની રકમ: ₹5 લાખથી ₹10 લાખ.
- તે એવા વ્યવસાયો માટે છે જે સંપૂર્ણ રીતે સ્થાપિત વ્યવસાયો છે અને મોટા પાયે વિસ્તરણની યોજના બનાવી રહ્યા છે.
PM મુદ્રા લોન કાયા કામો માટે લઇ શકાય ?
તમામ નવા વ્યવાય કરવા ઇચ્છતા લોકો માટે અને તેમના વ્યયસાય ને ઊંચે લઇ જવા માટે ઘણા ને લોન આપવામાં વહે છે, મુદ્રા યોજના હેઠળ નીચેના વ્યવસાયોને લોન આપવામાં આવે છે.
- સૂક્ષ્મ અને નાના વ્યયસાય કરતા લોકો મટે
- સેવા ક્ષેત્રમાં નાના વ્યવસાયો
- ફળ અને શાકભાજી વિક્રેતાઓ ( તમામ રિટેલર વ્યાપારી)
- ટ્રક ઓપરેટરો
- ફૂડ પ્રોસેસિંગ એકમો
- સમારકામ વર્કશોપ
- કરિયાણાની દુકાનના માલિકો
આમ, ઘણા બધા કામો માટે આ PM મુદ્રા લોન 2025 આપવામાં આવે છે. હવે ચાલો આપણે તેની સરતો અને તેની પાત્રતા વિષે માહિતી મેળવીયે.
PM મુદ્રા લોન માટે પાત્રતા માપદંડ
પીએમ મુદ્રા લોન યોજનાના લાભો મેળવવા માટે, અરજદારે નીચેની શરતો પૂરી કરવી આવશ્યક છે:
- અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- અરજદાર કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થાનો લોન ડિફોલ્ટર ન હોવો જોઈએ.
- અરજદારને વ્યવસાયનું જ્ઞાન હોવું જોઈએ.
પીએમ મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો
PM મુદ્રા લોન લેવા માટે તમારે નીચે મુજબના તમામ ડોક્યુમનેટ હોવા જરૂરી છે. લોન ની અરજી કરતા પેલા નીચે મુજબના બધા કાગળ તૈયર રાખવા.
આ પણ વાંચો :- Bajaj Finance Personal Loan :- ફક્ત 5 જ મિનિટ માં મળશે લોન, આ રીતે કરો ઘરે બેઠા અરજી…..
શિશુ લોન માટે દસ્તાવેજો
- ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ
- સરનામાનો પુરાવો: વીજળીનું બિલ, પાણીનું બિલ, રેશન કાર્ડ
- વ્યવસાયનો પુરાવો: વ્યવસાય સંબંધિત પ્રમાણપત્ર
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ: છેલ્લા 6 મહિના
કિશોર અને તરુણ લોન માટે દસ્તાવેજો
- ઓળખ અને રહેઠાણનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ
- છેલ્લા બે વર્ષની બેલેન્સ શીટ
- ઇન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સ રિટર્ન
- પ્રોજેક્ટ રિપોર્ટ (પ્રોજેક્ટ રિપોર્ટ અથવા બિઝનેસ પ્લાન)
PM મુદ્રા લોન લેવા માટે કેવી રીતે અરજી કરવી :-
પ્રધાનમંત્રી મુન્દ્રા લોન યોજના 2025 માં લોન લેવા માટે તમે બે રીતે અરજી કરી શકો છો. ઓનલાઇન અને ઓફલાઈ, આપણે પેલા ઓનલાઇન અરજી વિષે માહિતી મેળવીયે.
જો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માંગતા હો, તો નીચે આપેલા પગલાંને અનુસરો:
- સૌ પ્રથમ , તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાં તમને શિશુ, કિશોર અને તરુણ લોનના વિકલ્પો જોવા મળશે.
- તમને જોઈતી લોન પર ક્લિક કરો.
- પછી તમને એપ્લિકેશન ફોર્મની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
- અરજી ફોર્મ PDF તરીકે ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.
- ફોર્મ કાળજીપૂર્વક ભરો અને બધા જરૂરી દસ્તાવેજો જોડો.
- આ પછી, આ ફોર્મને નજીકની બેંક શાખામાં સબમિટ કરો.
- વેરિફિકેશન પછી લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
- આમ, તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ મેળવીને સરળતાથી તમારો વ્યવસાય શરૂ કરી શકો છો.
મુદ્રા લોન લેવા માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા
- તમારી નજીકની બેંક શાખામાં જાઓ.
- લોન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
- વેરિફિકેશન પછી લોનની રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવશે.
આમ, આપણે બંને રીતે PM Mudra loan Yojana 2025 કેવી રીતે લેવી તેના વિષે માહતી મેળવી છે.
મુદ્રા લોન લેવા માટે જરૂરી લિંકસ
સરકારી ઓફિસીએલ વેબસાઈટ | મુલાકાત લો |
મુદ્રા લોન લેવા માટે | અરજી કરો |
નોંધ :-અમે કોઈપણ વ્યક્તિને ને લોન લેવા માટે ફોર્સ કરતા નથી, લોન લેવી કે ન લેવી તે તમરા રિસ્ક પાર લઇ શકો છો, આ ફક્ત તમારી બેજીક જાણકરી માટે છે.
આ પણ વાંચો :- ઘર બેઠા 10 લાખની લોન, કોટક બેંક પર્સનલ લોન માંથી મેળવો
મુદ્રા લોન કેટલા દિવસમાં મંજૂર થાય છે?
મુદ્રા લોનની પ્રક્રિયા બેંકની નીતિઓ અને તમારા દસ્તાવેજોની સાચી ચકાસણી પર આધારિત છે. સામાન્ય રીતે, જો તમારા બધા દસ્તાવેજો સાચા અને સંપૂર્ણ હોય, તો લોન 7 થી 10 દિવસમાં મંજૂર થઈ શકે છે . કેટલીકવાર આ પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે, ખાસ કરીને જો ચકાસણીમાં સમય લાગે અથવા દસ્તાવેજો અધૂરા હોય.
જો તમને હજુ પણ મુન્દ્રા લોન વિષે સમજ ન પડી હોય તો નીચે આપણે વિડિઓ ને તમે એકવાર નિહાળો.
નિષ્કર્ષ
આમ, આપણે આજે આ PM મુદ્રા લોન યોજના 2025। PM Mudra loan Yojana 2025 વિષે તમામ માહિતી જે તમને ઉપુઓગી થાય છે તેના વિષે બધી માહિતી મેળવી છે, અને અમે આશા છે કે આ માહિતી થી તમને મુન્દ્રા લોન લેવા માં સરળતા પડશે.
જો તમારે લોન ની જરૂર જ હોય તો આ PM મુદ્રા લોન યોજના એક સારો વિકલ્પ છે તમારા માટે, આ લોન ના વ્યાજદર પણ સસ્તા અને બીજી લોન કરતા સારા છે. જો લોન લેવી હોય તો તમે એક વાર તમારી નજીક ની બેંક શાખા ની મુલાકાત લો અને ત્યારબાદ જ લોન લેવા માટે અરજી કરો.
આ પણ વાંચો :-
HDFC બિઝનેસ લોન : ઘર બેઠા મળશે બિઝનેસ કરવા 1 કરોડની લોન
SBI બેંક થી 50 હજારની લોન : ઘર બેઠા મેળવો લોન, એ પણ ફક્ત 5 જ મિનિટ માં….
બેંક ઓફ બરોડા પર્સનલ લોન : 10 લાખ સુધીની મળશે લોન ફક્ત 5 જ મિનિટમાં, મેળવો લોન અહીંથી..
જો આ પોસ્ટ તમને ગમે અને સારી લાગી હોય તો આને તમારા દોસ્તો સુધી પણ શેરકરી દો, અને આવી જ લોન વિષે ની જાણકરી માટે જોડાયેલ રહો અમારી સાથે.