SBI બેંક થી 50 હજારની લોન : આજના સમયમાં લોન લેવી દરેક વ્યક્તિ માટે એક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. આપણું જીવન સમય સમય પર આર્થિક પડકારો આવતા રહે છે, અને આવા સમયે SBI જેવી રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લેવી ઘણી સહજ અને સુરક્ષિત વાત છે. જો તમારે SBI બેંક સે 50 હજારની લોનની જરૂર હોય, તો આ લેખ તમારી માટે એક જ લખવામાં આવ્યો છે.
આ લેખમાં હું તમને SBI માંથી 50,000 રૂપિયાની લોન કેવી રીતે મેળવી શકાય તે વિષે વિગતવાર માહિતી આપીશ. તમે લોન લેવા માટે યોગ્ય છો કે કેમ? કોના માટે આ લોન છે? અને લોન મેળવવા શું કરવું છે? આવી બધી માહિત્તી સરળ ભાષામાં સમજાવું છું. તો ચાલો શરૂઆત કરીએ.
SBI બેંક થી 50 હજારની લોન
SBI બેંક એ ભારતની એક જાણીતી અને રાષ્ટિયકૃત બેંક છે , અને આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માંથી લોન મેળવવી પણ સરલ છે, આ બેંક સામાન્ય વ્યક્તિને પણ તેના પાત્રતા અને તેના સિબિલ સ્કોર પર આશાનીથી લોન આપી દે છે.
આ પણ વાંચો :- ઘર બેઠા 10 લાખની લોન, કોટક બેંક પર્સનલ લોન માંથી મેળવો
જો ખરેખર તમારે લોન ની જરૂર છે તો તમે એક સાચી જગ્યા એ આવ્યા છો . હું આજે તમે લોન વિષે બધી સાચી અને સચોટ માહતી આપવાનો પ્રયાસ કરીશ તો અપને એક નમ્ર વિનંતી છે કે આ આર્ટિકલ ને અંત સુધી વાંચો.
SBI બેંકથી લોન લેવાની ખાસિયતો
SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક છે. અહીં લોન લેવાનું ફાયદો માત્ર પૈસા મળવાં પૂરતું નથી, પરંતુ તેમાં કેટલીક વિશિષ્ટ બાબતો છે જે SBI ને અન્ય બેંકો કરતાં અલગ બનાવે છે:
- વિશ્વસનીયતા: SBI દેશની ગવર્મેન્ટ દ્વારા માન્ય બેંક છે, અને તેના પર હજારો લોકો વિશ્વાસ રાખે છે.
- વ્યાજદરમાં સ્પર્ધાત્મકતા: SBIના લોન પરના વ્યાજદર અન્ય બેંકોની સરખામણીએ ખૂબજ ન્યાયસંગત હોય છે.
- સરળ પ્રક્રિયા: SBIમાં લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સરળતાથી પુરી થતી હોય છે.
- ડિજિટલ સુવિધાઓ: તમે SBIની વેબસાઇટ અથવા YONO એપ્લિકેશન દ્વારા પણ લોન માટે અરજી કરી શકો છો.
SBIમાં લોન માટે યોગ્યતા શું છે?
SBI બેંક સે 50 હજારની લોન મેળવવા માટે તમારી પાસે કેટલીક જરૂરિયાતો હોવી જરૂરી છે. આ ચોક્કસ નિયમો તમારી લોનની અરજીને મંજુર કરવા માટે જરૂરી છે:
Also Read :- HDFC બિઝનેસ લોન : ઘર બેઠા મળશે બિઝનેસ કરવા 1 કરોડની લોન
- વય મર્યાદા: લોન માટે અરજી કરવા માટે તમારી ઉંમર 21 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- સ્થિર આવક :- તમને SBIમાં લોન માટે અરજી કરવાની હોય તો તમારું માસિક આવક નક્કી અને પ્રમાણિત હોવું જોઈએ. ખાસ કરીને નોકરીશ્રી અથવા પોતાના વ્યવસાયમાં રોકાયેલા લોકો માટે આ મહત્વપૂર્ણ છે.
- સિબિલ સ્કોર: તમારું ક્રેડિટ સ્કોર 750થી વધુ હોવું જોઈએ. ઓછા ક્રેડિટ સ્કોરવાળા લોકો માટે લોન મળવાની શક્યતા ઓછી હોય છે.
- જરુરી દસ્તાવેજો: તમારું આઈડેન્ટિટી પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ), એડ્રેસ પ્રૂફ અને બેંક સ્ટેટમેન્ટ જરૂરી છે.
50,000 ની લોન માટે અરજી કરવાની પદ્ધતિ
SBI બેંકમાં લોન માટે અરજી કરવી એ સરળ પ્રક્રિયા છે. આ બેંક માંથી તમે બે રીતે લોન મેળવી શકો છો, તેની મેં વિસ્તુત માહિતી નીચે મુજબ આપેલ છે .
આ પણ વાંચો :- બેંક ઓફ બરોડા કાર લોન : મેળવો તમારા સપનાની કાર એ પણ લોન પર..
SBI લોન માટે ઓનલાઇન અરજી
SBI YONO એપ્લિકેશન અથવા તેની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા તમે લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
- YONO એપ્લિકેશન:
- YONO એપ ડાઉનલોડ કરીને લોગિન કરો.
- ‘લોન’ વિભાગમાં જઈને ‘પર્સનલ લોન’ પસંદ કરો.
- તમારી વિગતો ભરો અને અરજી સબમિટ કરો.
- SBI વેબસાઈટ:
- SBIની વેબસાઇટ પર જઈને ‘લોન પ્રોડક્ટ્સ’ પર ક્લિક કરો.
- લોનનું પ્રકાર પસંદ કરી અરજી ફોર્મ ભરો.
આમ, મેં તમને ઉપર શોર્ટ માં ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ બતાવી છે, અને મેં બેંક ની તમામ લિંક ભી નીચે ટેબલ માં આપી છે, ત્યાંથી તમે ડારેક્ટ ફોર્મ ભી ભરી શકો છો. અને જો તમને ઓનલાઇન પ્રોસેસ ન ફાવે તો એકવાર બેંક ની મુલાકાત કરીને પેસી જ લોન મેળવવા અરજી કરો
SBI ઓફીસીએલ વેબસાઈટ | https://www.onlinesbi.sbi/ |
લોન માટે અરજી કરો | https://sbi.co.in/web/personal-banking/loans/personal-loans |
YONO એપ્લિકેશન | ડાઉનલોડ કરો |
SBI બેંક માં જઈને અરજી કરવી
જો તમારે ઓનલાઈન પ્રક્રિયા કરવી મુશ્કેલ લાગે છે, તો તમે SBIની નઝીકની શાખામાં જઈને લોન માટે અરજી કરી શકો છો.
- તમામ જરૂરી દસ્તાવેજો લઈને જાઓ.
- બેંકના લોન અધિકારી સાથે વાતચીત કરો.
- ફોર્મ ભરીને સબમિટ કરો..
આમ, આપણે આજે SBI બેંક થી 50 હજારની લોન કેવી રીતે લેવી તેના માટેની બે પ્રોસેસ જણાવી છે. જો ખરેખર તમારે લોન લેવાની હોય તો એકવર જરૂર બેંક ની મુલાકાત લો અને ત્યારબાદ જ લોન લેવા માટે ફોર્મ ભર. આભાર
SBI પર્સનલ લોન કેટલા સમયમાં મંજૂર થાય છે?
તમારા દસ્તાવેજો અને લોનની પ્રક્રિયા પ્રમાણે SBI પર્સનલ લોન સામાન્ય રીતે 7-10 દિવસમાં મંજુર થઈ જાય છે. જો તમારી સિબિલ સ્કોર અને દસ્તાવેજો યોગ્ય હોય, તો કેટલીક વખત 3 દિવસમાં પણ લોન મંજુર થઈ શકે છે.
આ પણ વાંચો :- બેંક ઓફ બરોડા લોન : સરળ અને સંપર્ણ માહિતી મેળવો, લોન કેવી રીતે લેવી ?
SBI 50 હજાર રૂપિયાની લોન પર વ્યાજદર અને સમયમર્યાદ
SBI દ્વારા પર્સનલ લોન માટે વ્યાજદરમાં સ્પર્ધાત્મકતા હોય છે. વ્યાજદરમાં સરળતા અને સમયમર્યાદાના કેટલાક મુખ્ય મુદ્દાઓ મેં તમને નીચે મુજબ ટેબલ માં બતાવ્યા છે.
વિશેષતા | વિગત |
---|---|
વ્યાજદર | 10.5% થી 16% (કિસ્સા મુજબ) |
લોન માટે સમય | 12 થી 60 મહિના |
પ્રોસેસિંગ ફી | લોન રકમનો 1% |
SBI YONO એપ્લિકેશનથી લોન લેવાનો લાભ
SBIની YONO એપ્લિકેશન લોન પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોન માટે ઘરે બેઠા અરજી કરી શકો છો. YONO એપ્લિકેશનથી કેવી રીતે લોન લેશો તે અહીં જણાવવામાં આવ્યું છે:
- એપ્લિકેશન ડાઉનલોડ કરો: તમારા મોબાઈલમાં YONO એપ્લિકેશન ડાઉનલોડ કરો અને SBI ખાતા સાથે રજિસ્ટર કરો.
- લોન વિભાગ પર જાઓ: એપ્લિકેશનમાં “લોન ઓફર્સ” વિકલ્પ પસંદ કરો અને તમારું લોનના પ્રકાર માટે પસંદગી કરો.
- ડેટા એન્ટ્રી કરો: તમારી આવક, રોજગારીની વિગતો અને બાકી માગેલ માહિતી ભરો.
- તમારા લોન ઓફર ચકાસો: એપ્લિકેશનમાં પર્સનલ લોન ઓફર અપડેટ થશે. લોનના શરતો અને EMI ચકાસ્યા બાદ લોન માટે આગળ વધો.
- લોન મંજૂરી અને ડિસબર્સમેન્ટ: લોન મંજૂર થવાથી થોડા સમય પછી જ તે તમારા ખાતામાં જમા થાય છે.
લોન માટે કસ્ટમર સુવિધાઓ અને સપોર્ટ
SBI પોતાની સર્વિસની ગુણવત્તા માટે જાણીતું છે. જો તમને લોન લેતી વખતે અથવા પછી કોઈ મુશ્કેલી આવે, તો તમે કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરી શકો છો.
- SBI કસ્ટમર કેર: 1800 11 2211 પર કૉલ કરીને તમારું પ્રશ્ન ઉકેલાવી શકો છો.
- શાખા મુલાકાત: તમારી નજીકની શાખા ખાતે જઈને વધુ માહિતી મેળવો.
- ઈમેઈલ સપોર્ટ: Email પર સંપર્ક કરીને તમારી ફરિયાદ અથવા પ્રશ્નના ઉકેલ માટે વાત કરી શકો છો.
લોન માટે SBI અને અન્ય બેંકોની સરખામણી
SBIના વ્યાજદરો અને પ્રોસેસિંગ ફી અન્ય બેંકોની સરખામણીએ ઘણી અનુકૂળ છે. નીચેની ટેબલમાં કેટલીક મુખ્ય બેંકોની સરખામણી બતાવવામાં આવી છે.
બેંક નામ | વ્યાજદર | પ્રોસેસિંગ ફી |
---|---|---|
SBI | 10.5% થી 16% | લોન રકમનો 1% |
HDFC | 11% થી 20% | 2% સુધી |
ICICI | 10.99% થી 18% | 2% સુધી |
AXIS | 12% થી 24% | 1.5% સુધી |
SBI લોન લેતી વખતે આ ખાસ ધ્યાન રાખો
- તમારી આવક મુજબ જ લોન માટે અરજી કરો.
- લોન માટે સખત સમયમર્યાદાનું પાલન કરો, જેથી તમારું ક્રેડિટ સ્કોર નબળું ન થાય.
- વ્યાજદરમાં કમી માટે બેંક સાથે વાર્તાલાપ કરવો.
SBI 50 હજાર લોન ના હેતુ
SBIની પર્સનલ લોન માટે ખાસ કોઈ નક્કી કરેલા વપરાશના નિયમો નથી. તમે આ લોનનો ઉપયોગ નીચેના કારણો માટે કરી શકો છો.
- તમારા નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે: તમે મેડિકલ ઈમર્જન્સી, ઘરના ખર્ચ, બિલ્સ કે મરામત માટે લોન લઈ શકો છો.
- શિક્ષણ માટે: તમારા અથવા તમારા બાળકોના શિક્ષણ માટે પણ આ લોન ઉપયોગી સાબિત થાય છે.
- લઘુધંધા માટે: જો તમારે કોઈ નવું બિઝનેસ શરૂ કરવું હોય અથવા ચાલુ બિઝનેસમાં મૂડી ભરણો કરવું હોય, તો પણ આ લોન મદદરૂપ બની શકે છે.
- ઈમર્જન્સી માટે:કોઈ પણ અનિચ્છિત આર્થિક સ્થિતિ જેવી કે મેડિકલ ઈમર્જન્સી અથવા અન્ય તાકીદના કારણો માટે આ લોન શ્રેષ્ઠ છે.
આમ , આપણે આજે આ આર્ટિકલ માં SBI બેંક થી 50 હજારની લોન કઈ રીતે લેવી અને તેના માટે સુ છે પ્રોસેસ તેના વિષે બધી માહિતી આપણે મેળવી છે,
આ પણ વાંચી શકો છો :-
બેંક ઓફ બરોડા હોમ લોન : હવે બધાને મળશે ઘર બનાવા અને ખરીદવા માટે 1 કરોડ ની લોન, મેળવો બધી માહિતી..
ધંધા માટે લોન :- ઘર નો ધંધો કરવા માટે મળશે હવે બિઝનેસ લોન, જાણો બધી માહિતી….
મને આશા છે કે આ આર્ટિકલ તમને ઉપયોગી થયો હશે અને તમારી લોન લેવાની પ્રોસેસ ને પણ સરળ બનાવી હશે, અને હાં આ આર્ટિકલ જો ગમે તો તમારા દોસ્તો સુધી પણ શેર કરવા વિનંતી છે.
આવી જ બેંક અને લોન વિષે ની માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે, આભાર…..!