વિશ્વકર્મા લોન યોજના । Vishwakarma Loan Yojana :- નમસ્કાર દોસ્તો, જો તમારે પણ લોન ની ખાસ જરૂર છે? તો તમે આજે એક સહી જગ્યા એ આવ્યા છો. આજે આપણે આ આર્ટિકલ માં વિશ્વકર્મા લોન યોજના વિષે ઘણી બધી માહિતી મેળવવાની છે.
હવે તો સરકાર પણ લોન આપી રહી છે, આ PM Vishwakarma Loan Yojana એક સરકારી લોન સહાય યોજના છે, જેમાં સરકાર ઘણા બધા લોકો ને લોન આપી રહી છે.
આ પણ વાંચો :- PM Mudra loan Yojana 2025 : 10 લાખ ની લોન ફક્ત 5 જ મિનિટ માં મળશે, જાણો અહીંથી….
તો ચાલો આપણે આજે આ આર્ટિકલ ના માધ્યમથી વિશ્વકર્મા લોન યોજના । Vishwakarma Loan Yojana વિષે ના તમારા દરેક સવાલ નો જવાબ મેળવવો પ્રયાસ કરીયે.
વિશ્વકર્મા લોન કેવી રીતે લેવી? લોન માટે કાયા ડેસ્ક્યુમેન્ટ, અરજી કાયા કરી, કેટલી લોન મળશે અને કોને કોનો મળશે લોન, વગેરે વિષે આપણે આગળ માહિતી મેળવવાની છે.
વિશ્વકર્મા લોન યોજના । Vishwakarma Loan Yojana
વિશ્વકર્મા યોજના એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે, જેનો હેતુ પ્રાચીન હસ્તકલા, શિલ્પકાર અને પારંપરિક કામદારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ભારતમાં નાના અને માધ્ય્મ કદ ના વ્યયસાયકર્તા માટે બનાવવામાં આવી છે, ખાસ કરીને તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જે વર્ષોથી પોતાના હસ્તકૌશલ્ય દ્વારા આજીવિકા કરી રહ્યા છે.
વિશ્વકર્મા લોન યોજના માટે આવશ્યક માહિતી ટેબલ
વિષય | વિગત |
---|---|
યોજનાનું નામ | PM Vishwakarma Loan Yojana |
ઉદ્દેશ્ય | હસ્તકલા અને પારંપરિક વ્યવસાયો માટે આર્થિક સહાય |
લોન મર્યાદા | ₹2,00,000 |
લોનનો પ્રકાર | બિનજામીનવાળી લોન |
વ્યાજ દર | સામાન્ય બેંક લોનથી ઓછો |
લોનની પરતફેર સમયગાળો | 18-24 મહિના |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઇન PM Vishwakarma Portal પર અથવા સરકાર માન્ય બેંકોમાં |
વિશ્વકર્મા યોજના શું છે?
વિશ્વકર્મા યોજના લોન એ મોદી સરકારની પહેલ છે, જે અંતર્ગત હસ્તકલા અને ટ્રીડીશનલ કામદારોને તેમના વ્યવસાય માટે નાણા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી, ટુંકા સમયગાળાના લોન માટે વિશેષ છૂટછાટ આપવામાં આવે છે.
આ પણ વાંચો :- SBI Stree Shakti Yojana : મહિલાઓને ₹25 લાખની લોન આપી રહી છે આ બેન્ક, જાણો બધી માહિતી…..
વિશ્વકર્મા યોજના ની વિશેષતા
- પારંપરિક વ્યાવસાયિકોને મજબૂત બનાવવું.
- નાના ઉદ્યોગોને ટેકો આપવો.
- લોકલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે મદદરૂપ થવું.
- આત્મનિર્ભર ભારત મિશનને પ્રોત્સાહન આપવું.
- નાના ગૃહ ઉધોગ ને મદદ કરવી.
વિશ્વકર્મા યોજના લોનની ખાસિયતો
- બિનજામીનવાળી લોન: આ યોજનામાં લોન મેળવવા માટે જામીનની જરૂર નથી, જેથી નાના વેપારીઓ માટે આર્થિક સહાય સરળ બને છે.
- અગાઉની તાલીમ: આ યોજનામાં કામદારો માટે મફત તાલીમ પ્રદાન કરવામાં આવે છે, જે તેમને તેમના હસ્તકૌશલ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે.
- કમ વ્યાજદર: લોન માટે વ્યાજદર સામાન્ય બેંક લોનની તુલનામાં ઓછો છે.
- પ્રથમ લોન લિમિટ: શરુઆતમાં ₹1,00,000 સુધીની લોન મંજૂર થાય છે, અને પછીની તબક્કે લોન ₹2,00,000 સુધી વધારી શકાય છે.
- પરતફેરની સુગમતા: આ લોન માટે પરતફેરની મદત સમયગાળાની સુવિધા છે, જે 18-24 મહિના સુધી ફેલાય છે.
આ પણ વાંચો :- SBI Education Loan : ભણવા માટે મળશે હવેથી લોન, એ પણ સાવ સસ્તી અને ઘર બેઠા…
વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયેલા વ્યવસાયો
વ્યવસાય પ્રકાર | ઉદાહરણો |
---|---|
હસ્તકૌશલ્ય આધારિત | સુથાર, લોહાર, ટેલરિંગ |
ખાદ્ય ઉત્પાદક | મીઠાઈ બનાવનાર, ફૂડ પ્રોડક્ટ્સ |
સેવા આધારિત | નાઈ, ધોબી |
કૃષિ આધારિત | ખેતી સાધન ઉત્પાદક |
ઘરેલું ઉદ્યોગ | સાદાં ઘરગથ્થુ કલા આધારિત વ્યવસાય |
વિશ્વકર્મા યોજના લોન માટે પાત્રતા અને લાયકાત
- અરજદારને ભારતીય નાગરિક હોવો જરૂરી છે.
- 18 વર્ષથી વધુ વયના વ્યક્તિ લોન માટે અરજી કરી શકે છે.
- હસ્તકલા અથવા ટ્રેડિશનલ કામદારો જેમ કે લોહાર, સુથાર, મીઠાઈવાળા, ધોબી, કુમ્હાર, અને અન્ય કામદારો આ યોજનાનો લાભ લઈ શકે છે.
- ઓછામાં ઓછા 1 વર્ષનો કામનો અનુભવ હોય તે જરૂરી છે.
વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો
દસ્તાવેજનો પ્રકાર | વિગત |
---|---|
આધાર કાર્ડ અથવા PAN કાર્ડ | ઓળખ માટે જરૂરી ડોક્યુમેન્ટ. |
બેંક ખાતાનું ડિટેલ | લોન માટે બેંક એકાઉન્ટની માહિતી જમાવતી. |
વ્યવસાયની માહિતી અને પુરાવો | તમારા વ્યવસાયની સંબદ્ધ માહિતી અને પુરાવાઓ. |
પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ | અરજી માટે ફોટોગ્રાફ જરૂરી છે. |
સ્થાનિક રેસિડેન્સનો પુરાવો | રહેવાનું પ્રમાણપત્ર કે સરનામાનો પુરાવો. |
અહીં ઉપર આપણે બધા જ ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે, એટલે જેમની પાસે ઉપર આપણે કાગજ હશે તેને જ આ લોન આપવામાં આવશે, એટલે લોન ની અરજી કરતા પેલા તમામ જરૂરી ડોક્યુમનેટ તૈયાર કરવા જરૂરી છે.
આ પણ વાંચો :- Axis Bank Home Loan | એક્સિસ બેંક હોમ લોન ,આવી રીતે કરો અરજી, બધાને મળશે ઘર લેવા લોન.
વિશ્વકર્મા લોન યોજના માટે અરજી કેવી રીતે કરવી?
વિશ્વકર્મા યોજના હેઠળ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. અને તેની બધી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા મેં તમને નીચે પ્રમાણે જણાવી છે.
સ્ટેપ 1 :- ઓનલાઇન અરજી:
તમે PM Vishwakarma Portal પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. જે વેબસાઈટ નીચે મુજબ તમને દેખાશે.
સ્ટેપ 2 :- લોન વિકલ્પ
લોન ના પોર્ટલ પર જઈને લોન માટે ફાર્મ ભરવા ક્લીક કરો
સ્ટેપ 3 :- અરજી ફોર્મ ભરવું
જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, વ્યવસાયનો પુરાવો, બેંક ખાતાની માહિતી સાથે ફોર્મ સબમિટ કરવું જરૂરી છે.
સ્ટેપ 4 :- બેંકના માધ્યમથી મંજૂરી
સરકાર દ્વારા પસંદ કરેલ બેંકો અને સંસ્થાઓ લોનની મંજૂરી માટે જવાબદાર છે.
સ્ટેપ 5 :-
અરજી પછીના તબક્કે સરકારથી ડાયરેક્ટ સહાય અને વ્યવસાય સુધારાના માર્ગદર્શન માટે મદદ મળશે.
આમ, આપણે લોન માટે અરજી કરી શકીયે છીએ.
આ પણ વાંચો :- SBI બેંક થી 50 હજારની લોન : ઘર બેઠા મેળવો લોન, એ પણ ફક્ત 5 જ મિનિટ માં….
વિશ્વકર્મા લોન યોજના માટે ડાયરેક્ટ લિંક
લોન માટે અરજી કરો | અહીંથી ડારેક્ટ |
ઓફિશ્યિલ વેબસાઈટ | મુલાકાત કરો |
વધારે માહિતી માટે | અહીંથી વાંચો |
લોન મેળવવાના લાભ
- આર્થિક મજબૂતી: આ યોજનાથી નાનાં વેપારીઓ તેમના વ્યવસાયને મજબૂત બનાવી શકે છે.
- સુધારેલ હસ્તકૌશલ્ય: તાલીમ દ્વારા કાર્યક્ષમતા વધે છે.
- ધિરાણમાં સરળતા: જામીન વિના લોન મળી જાય છે, જેનાથી નાના વેપારીઓ માટે ઓછી બાધા સર્જાય છે.
- તમારા વ્યવસાયનું વિસ્તરણ: તમે તમારું કાર્યક્ષેત્ર વધારીને વધુ સફળતાની મજલને પાર કરી શકો છો.
નિષ્કર્ષ
આમ, આપણે આજે વિશ્વકર્મા લોન યોજના । Vishwakarma Loan Yojana વિષે તમામ જરૂરી માહિતી મેળવી છે, અને મને આશા છે કે આ માહિતી તમને લોન લેવા માં હેલ્પફૂઉલ થઇ હશે. જો તમારે લોન ની જરૂર હોય તો આ વિશ્વકર્મા લોન યોજના એક સારો વિકલ્પ છે, આમ તમને સહેલાથી લોન મળી શકે છે.
આ પણ વાંચો :-
ઘર બેઠા 10 લાખની લોન, કોટક બેંક પર્સનલ લોન માંથી મેળવો
બેંક ઓફ બરોડા હોમ લોન : હવે બધાને મળશે ઘર બનાવા અને ખરીદવા માટે 1 કરોડ ની લોન, મેળવો બધી માહિતી..
Google Pay પર્સનલ લોન : ઘર બેઠા મેળવો 50,000 ની લોન, આ કરો અરજી…..
SBI Bank Mudra Loan : હવે સરકાર આપશે મફત લોન, આવી રીતે કરો અરજી..
મને આશા છે કે માહિતી ગમી હશે અને તમે આને તમારા કામ માં પણ લીધી હશે, જો પોસ્ટ ગમે તો અને તમારા દોસ્તો સુધી પણ શેર કરી દેજો. અને લાસ્ટ માં આવી જ લોન વિષે ની જાણકરી માટે જોડાયેલ રહો અમારી સાથે. આભાર.