શું તમે પણ 5 લાખ ની લોન ની ખોજ માં છો, તો તમે એક સહી જગ્યા પર આવ્યા છો. હું તમને 5 લાખ ની લોન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી તમારા સાથે શેર કરીશ.
આજના સમય માં લોન લેવી તે સરળ છે, જેમાં પર્સનલ લોન, બિઝનેસ લોન, એડયુકેશન લોન, વગેરે લોન મળે છે. અને જો તમારે 5 લાખ ની લોન ની જરૂર હોય તો ઘણી સરકારી અને પ્રાઇવેટ બેંક પણ લોન આપે છે, અને ઘણી ફાઇનાન્સીલ સંસ્થા છે જે તમને આશાની થી લોન આપી રહી છે.
આ પણ વાંચો :- Money View App Loan | મની વ્યૂ એપ લોન : ફક્ત 5 મિનિટ માં મળશે લોન, જાણો પુરી માહિતી અહીંથી
5 લાખ ની લોન કેવી રીતે લેવી ?? લોન લેવા માટે શું કરવી ? લોન કઈ જગ્યા એથી લેવી ? કાયા ફાર્મ ભરવું , કેટલી લોન મળશે, કાયા દસ્તાવેજ જરૂરી છે. .. વગેરે તમારા સવાલ નો જવાબ આપણે આગળ મેળવવાનો છે. તો તમે ચિંતા કાર્ય વગર આખા આર્ટિકલ ને અંત સુધી વાંચો.

તો ચાલો આપણે લોન વિષે ની માહિતી મેળવીયે કે તમને લોન મળશે કે નહીં અને મળશે તો કોણ આપશે 5 લાખ ની લોન.
5 લાખ ની લોન । 5 Lakhni Loan Kevi Rite Levi
લોન લેવી એ બહુ જ સરળ છે, જો તમે લોન માટે પાત્ર હસો તો તમને 5 લાખ શું,, 10 લાખ ની પણ લોન મળી શકે છે. તેના માટે પેલા તો તમારી પાસે પૂરતા બધા કાગળ અને તેના વિષે ની માહિતી હોવી જરૂરી છે. તો ચાલો આપણે 5 લાખ લોન માટે શું જરૂરી છે, એના વિષે માહિતી મેળવીયે.
આર્ટિકલ | 5 લાખ ની લોન કેવી રીતે લેવી? |
ઉદ્દેશ | તાત્કાલિક કામો માટે |
કેટલી મળશે લોન | અરજદાર પર આધાર રાખે છે. |
કાયા પ્રકાર ની લોન મળશે | પર્સનલ |
આમ, તમે તાત્કાલિક 5 લાખ ની લોન તો મળી જાય છે. પણ લોન તમે કાયા હેતુ માટે લો છો, તે પણ બેંક કે પેસી નાલાનિક સંસ્થા ને જાણવું જરૂરી છે, એટલે જો તમારે લોન લેવી હશે તો તમને પર્સનલ લોન 5 લાખ સુધી મળી જશે .
પર્સનલ લોન માટે તમારે કઈ પણ ગીરવી મુકવાની જરૂર નથી, આ લોનફક્ત તમારા સિબિલ સ્કોર ઉપર આપવમાં આવશે .
આ પણ વાંચો :- PM Svanidhi Loan । Pm સ્વનિધિ યોજના, સરકાર આપી રહી છે રોજગાર કરવા લોન, જાણો પુરી માહિતી અહીંથી…
5 લાખ ની લોન માટે પાત્રતા અને લાયકાત
જો તમે પર્સનલ લોન માં 5 લાખ ની લોન લેવા માંગો છો, તો તેના માટે કેટલાક નિયમ અને પાત્રતા છે, જો તમે તે નિયમ અને સરતો લાગુ થતી હશે તો લોન પાક્કી મળી જશે. જે નિયમો અને પાત્રતા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ, તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે.
- તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
- આટલી મોટી લોન લેવા માટે તમારી પાસે નોકરી અથવા તમારો પોતાનો વ્યવસાય હોવો જરૂરી છે.
- તમારી માસિક આવક ઓછામાં ઓછી ₹15000 હોવી જોઈએ.
- તમારો CIBIL સ્કોર ઓછામાં ઓછો 650 હોવો જોઈએ અને જો તે વધારે હોય તો તે વધુ સારું છે.
- તમારી પાસે છેલ્લા 6 મહિનાનું વ્યક્તિગત બેંક ખાતું અને સ્ટેટમેન્ટ હોવું આવશ્યક છે.
- આ બધા સિવાય લોન લેવા માટે તમારે ગેરંટી એટલે કે સાક્ષીની જરૂર પડશે.
જે પણ વ્યકિને ને ઉપર આપેલ સરતો લાગુ પડતી હશે, તેને માટે આ લોન લેવી બિલકુલ સરળ છે.
5 લાખ ની લોન માટે દસ્તવેજ
5 લાખ ની પર્સનલ લોન લેવા માટે તમારે નીચે મુજબ ના તમામ ડોક્યુમેંત જરૂરી છે. એટલે તે તૈયાર રાખવા જરૂરી છે.
દસ્તાવેજ પ્રકાર | વિગત |
---|---|
ઓળખ પુરાવો (ID Proof) | પાન કાર્ડ (PAN Card) |
સરનામા પુરાવો (Address Proof) | આધાર કાર્ડ (Aadhaar Card) અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) |
બેંક સ્ટેટમેન્ટ | છેલ્લા 6-12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ |
પગારસ્લિપ (વેતનદાર માટે) | છેલ્લી 3 મહિનાની પગારસ્લિપ |
ITR અથવા આવકનો પુરાવો (સ્વરોજગાર માટે) | છેલ્લી 2 વર્ષની ITR અથવા બિઝનેસની આવક દર્શાવતું દસ્તાવેજ |
ફોટોગ્રાફ | તાજેતરની પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ |
એક વાત નું ધ્યાન રાખજો કે લોન આપનારી સંસ્થા આના કરતા પણ વધારે ડોક્યુમેન્ટ માંગી શકો છે. એટલે લોન ની અરજી કરતા પેલા તે તમારી પાસે હોવા જરૂરી છે.
આ પણ વાંચો :- Vishwakarma Loan Yojana | વિશ્વકર્મા લોન યોજના, સરકાર આપી રહી છે લોન, જાણો અહીંથી લોન કેવી રીતે લેવી…
5 લાખ ની લોન લેવા માટે અરજી કરો
તમે લોન તો બે રીતે લઇ શકો છો. એક તો તમારી નજીક ની બેન્ક કે નાણાકીય સંસ્થા ની રૂબરૂ મુલાકત કરીને તે માટે અરજી કરી શકી છો.
એક બીજી રીતે છે જે તમે બેંક ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈને પણ અરજી કરી શકો છો, તમારે જે પણ બેંક માં ખાતું હોય, તે બેંક ની વેબસાઈટ પર જાઓ અને ત્યાં આપેલ લોન વિકલ્પ પર ક્લીક કરીને, તમે તમારી બધી માહિતી ભરો એટલે તમને તમારી લોન ની રકમ દેખાશે, અને પસી ફોર્મ ભરી ને તે તમે ઓનલાઇન પણ મેળવી શકો છો.
આપણે આજે SBI બેંક માંથી 5 લાખ ની લોન કેવી રીતે લેવી ? તેના વિષે મેં ઓનલાઇન પ્રક્રિયા નીચે મુજબ આપી છે, જો તમારે આ બેંક માં ખાતું હોય તો તમે નીચે આપેલ પગલાં અનુશારો અને લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 :- વેબસાઈટ ખોલો
તમે પેલા તો તમારા ફોન માં એસબીઆઈ બેંક ની મૈન વેબસાઈટ સેર્ચ કરો, જેની લિંક મેં નીચે આપેલ છે.
સ્ટેપ 2 :- લોન વિકલ્પ
હવે તેની મૈન વેબસાઈટ ખોલ્યા પસી તમારી સામે લોન વાળો વિકલ્પ આવશે, તે ઉપર ક્લીક કરીને પર્સનલ લોન પસંદ કરો.
સ્ટેપ 3 :- ડિટેલ્સ ભરો
પર્સનલ લોન ભર્યા પસી, તમે તમારી બધી ડિટેલ્સ ભરો, અને તમે જો લોન માટે પાત્ર હસો તો, તમારી સામે લોન ની રકમ રકમ દેખાશે.
સ્ટેપ 4 :- લોન માટે અરજી કરો
જો તમે લોન માટે પાત્ર હસો તો તમે લોન માટે આગળની પ્રોસેસ કરી શકશો, અને આ લાર્ય પસી તમે તમારી વધારાની ડિટેલ્સ ભરીને લો માટે અરજી કરો
સ્ટેપ 5 :- ફોર્મ ભરો
અરજી બટન પર ક્લીક કાર્ય પસી તમને ફોર્મ દેખાશે, તેમાં આપેલ બધી માહતી તમારા વિષે સાચી ભરો, અને દસ્તાવેજ ઉપલોડ કરો.
સ્ટેપ 6 :- KYC કરો
બધી સાચી માહિતી ભર્યા પસી તમને બેંક માંથી વેરિફેકેસન માટે કોલ આવશે, તે વેરીફાઈ કાર્ય પસી લોન માટે આગળની પ્રોસેસ કરો.
સ્ટેપ 7 :- લોન ની મંજૂરી
આ બધી ડિટેલ્સ ભર્યા પસી, તમારી અરજી બેંક ના અધિકારી પસે જશે, અને જો તમે લોન માટે પાત્ર હસો તો તમારી લોન ની અરજી મંજુર કરીને તમને લોન ની રકમ તમારા ખાતા માં આપી દેશે.
આ પણ વાંચો :- Axis Bank Home Loan | એક્સિસ બેંક હોમ લોન ,આવી રીતે કરો અરજી, બધાને મળશે ઘર લેવા લોન.
આમ, આપણે 5 લાખ ની લોન કેવી રીતે લેવી તેના વિષે ઉપર બધી માહતી મેળવીઓ છે.
લોન લેવા માટે મહત્વપૂર્ણ લિંક
5 લાખ ની લોન લેવા ડાયરેક્ટ અરજી | અહીંથી કરો |
એસબીઆઈ બેન્ક ની વેબસાઈટ | મુલાકાત કરો |
લોન વિષે વધારે માહિતી મેળવો | અહીંથી |
નિષ્કર્ષ :-
આમ આપણે તમારી જરૂરિયાત પ્રમાણે 5 લાખ ની લોન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી મેલી છે, અમને આશા છે કે આ માહિતી તમારા માટે સાચી ઉપયોગી સાબિત થઇ હશે. અને જો તમે પણ 5 લાખ ની લોન લેવા માનતા હોય તો આ અર્ટસાલ તમારા માટે સારો ઉપયોગી સાબિત થયો હશે.
આ પણ વાંચો :-
Shriram Finance Personal Loan | શ્રીરામ ફાઇનાન્સ પર્સનલ લોન : બીના ગેરેંટી મળશે પર્સનલ લોન . ..
Paytm Personal Loan Apply :- હવે તમને ગેરંટી વિના લોન મળશે, તે પણ 10 લાખ રૂપિયા સુધી
SBI Bank Mudra Loan : હવે સરકાર આપશે મફત લોન, આવી રીતે કરો અરજી..
આવી જ લોન વિષે ની લેટેસ્ટ ઉપડૅટ માટે તમે જોડાયેલ રહો અમારી સાથે. અને જો આર્ટિકલ ગમે તો આને તમારે દોસ્તો સુધી પણ શેર કરી દેજો. આભાર…..!