બેંક ઓફ બરોડા પર્સનલ લોન : જીવન માં માણસ ને પૈસા ની જરૂર સોંથી વધુ જ પડે છે ,એટલે જ બેંક ઓફ બરોડા માણસ તેના જ પર લોન આપી રહી છે. વ્યક્તિના પર્સનલ ખર્ચ કે કંઈક અગત્ય ના કામો માટે બેંક ઓફ બરોડા પર્સનલ લોન આપી રહી છે. જો તમારે પણ પર્સનલ લોન મેળવવી હોય તો આર્ટિકલ ને અંત સુધી વાંચો અને પર્સનલ લોન લેવા માટે ની બધી જાણકરી મેળવો.
મને ખબર જ છે કે તમારે લોન ની ખાસ જરૂર છે, એટલે જ તમે સેર્ચ કરીને આ આર્ટિકલ પર આવ્યા છો. બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવવી સરળ છે. જો તમારે લોન લેવી જ હોય તો આ આર્ટિકલ ને વાંચ્યા પસી લોન લેવા માટે ની પ્રોસેસ તમે ઘર બેઠા પણ કરી શકો છો. તો ચાલો સમય નો બગાડ કાર્ય વગર આજે પર્સનલ લોન વિશે માહિતી મેળવીયે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન (Bank of Baroda Personal Loan)
પર્સનલ લોન એ નાણાંકીય તમામ ખર્ચ કરવા માટે જલ્દીથી લોન મળી જાય છે, બેંક ઓફ બરોડા પર્સનલ લોન તમારા નાણાકીય પડકારોને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉકેલ છે. લગ્ન, તાત્કાલિક ખર્ચા, અથવા પરિવારના પ્રવાસ માટે આ લોન ઉપયોગી છે. અહીં તેના માટે જરૂરી તમામ માહિતી અને પ્રોસેસ આપવામાં આવી છે.
પર્સનલ લોન શું છે ?
પર્સનલ લોન એ બિન – સુરક્ષિત લોન છે, જે કોઈ પણ પ્રકાર ની પ્રોપર્ટી પર આપવામ આવતી નથી, પર્સનલ લોન વ્યક્તિના સિબિલ સ્કોર અને તેના બેંક સાથે વ્યહાર ઉપર આપવામ આવે છે જેનો અમુક સમય નક્કી હોય તે સમયગાળા માં રીટર્ન ભરી દેવાની હોય છે.
પોસ્ટ નું નામ | બેંક ઓફ બરોડા પર્સનલ લોન |
કોને મળશે લોન ? | તમામ ભારતીય નાગરિક |
કેટલી લોન મળી શકે ? | મેક્સિમ 10 લાખ સુધી |
શું છે વ્યાજ દર ? | 10%થી 15% હોય શકે |
પર્સનલ લોન માટે નોકરી જરુરુ છે ? | લગભગ ના… |
કેટલી ઉંમર જરૂરી છે ? | 21 વર્ષ |
બેંક ની વેબસાઈટ | https://www.bankofbaroda.in/personal-banking/loans/personal-loan |
આ બેંક ઓફ બરોડા પર્સનલ લોન ને તમે ગમે ત્યાં તમારા વ્યક્તિગત કામો માટે ઉપયોગ કરી શકો છો, અને બરોડા બૅંક માંથી લોન મલેવવી સરળ છે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન કોને મળે છે ??
Bank of Baroda Personal Loan તમામ નોકરી કરતા વર્ગ અને જેની આવક વાર્ષિક 2 લાખ જેવી હોય છે તેને સરળ રીતે લોન મળી શકે છે. અને આ માધ્યમ વર્ગ ના લોકો પોતાની પર્સનલ લોન 10 લાખ સુધી પણ લઇ શકે છે.
જેને પણ સરકારી અથવ પ્રાઇવેટ સેક્ટર માં નોકરી નથી કરતા તેમને પણ લોન મળી શકે છે પણ તમને બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે તેમના બધા બેંક ના સ્ટેટમેન્ટ એન સિબિલ સ્કોર ચેક કરીને આપે છે. અને લોન લેવા માટેના કાંઈક શરત હોય છે જે નીચે મુજબ લખેલ છે.
- ઉંમર: 21 થી 60 વર્ષ.
- માસિક આવક: ન્યૂનતમ ₹15,000.
- પદ: નોકરીશ્રી, સ્વ-રોજગાર વ્યક્તિઓ, અથવા પેન્શનર્સ.
- ક્રેડિટ સ્કોર: 650 અથવા વધુ.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે જરૂરી તમામ દસ્તાવેજ
બેંક ઓફ બરોડા માંથી પર્સનલ લોન લેવા માટે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને કોઈ પણ બેંક લોન લેવા માટે ઘણા બધા પ્રકાર ના કાગળ ચેક કરીએં પસી જ લોન આપે છે, તો આપણે બરોડા પર્સનલ લોન લેવા માટેના તમામ દસ્તવેજ નીચે મુજબ આપેલ છે.
- આધાર કાર્ડ અથવા પાન કાર્ડ (ઓળખ માટે).
- સરનામું પુરાવો: રેશન કાર્ડ, વીજળી બિલ, અથવા પાસપોર્ટ.
- આવક પુરાવો: પગાર સ્લિપ (છેલ્લા 3 મહિના) અથવા IT રિટર્ન.
- બેંક સ્ટેટમેન્ટ: છેલ્લા 6 મહિનાનું.
કોઈ પણ પ્રકાર ની બેંક લોન લેવા માટે ઉપર જણાવે લ તમામ ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જ જોઈએ અને હવે પસી લોન માટે અરજી કઈ રીતે કરવી તેની માહિતી મેળવીશું..
બેંક ઓફ બરોડા પર્સનલ લોન વ્યાજ દર
બરોડા બેંક ના તમામ પ્રકાર ના લોન ના વ્યાજ દર અલગ અલગ છે, જેમાં પર્સનલ લોન માટે ના વ્યાજ દર પણ લેગ હોય છે જેમકે તમે લોનલાંબા સમય માટે લોન લો છો તો અને ટૂંક સમય માટે લોન તેના બંને ના વ્યાજ દર અલગ અલગ છે. ચાલો આપણે આજે તેના વિચે બધી જનકરી મેળવીયે .
બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે વ્યાજ દર 10.10% થી 16.60% વાર્ષિક છે. તમારા ક્રેડિટ સ્કોર, લોનની રકમ, અને આવક પર આધાર રાખીને વ્યાજ દર નક્કી થાય છે. આ સાથે પ્રોસેસિંગ ફી લોનની રકમનો 2% સુધી હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે બેંકની નજીકની શાખા અથવા તેમની વેબસાઇટ પર સંપર્ક કરો.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી (bob personal loan apply online)
બેંક ઓફ બરોડા માંથી પર્સનલ લોન લેવા માટે ના બે રસ્તા છે, એક તો તમે બેંક માં રૂબરૂ મુલાકાત લઈને ને પણ લોન લઇ શકો છો અને બીજી છે ઓનલાઇન લોન મેળવવાની રીત. બેંક માં જઇયે ને લોન મેળવવી સરળ છ. એટલે તમારે જો પર્સનલ લોન લેવી હોય તો એકવાર અવશ્ય બેંક ની મૂલતાંક લો અને પર્સનલ લોન માટે અરજી.
હવે આપણે બેંક ઓફ બરોડા પર્સનલ લોન ઓનલાઇન કેવી રીતે લેવી તેના વિષે બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું.
સ્ટેપ 1 :- ઓનલાઇન અરજી કરો
હવે તમારે પર્સનલ લોન લેવા માટે તો સોંથી પ્રથમ બેંકઓફ બરોડાની મૈન ઓફિશ્યિલ વેબસાઈટ પર જાઓ અને તેમાં જઇયે લોન વાળા સેકશન પર ક્લીક કર્યા બાદ તમારી સામે ઓનલાઇન ફોર્મ ખુલશે.
સ્ટેપ 2 :- ઓનલાઇન ફોર્મ ભરો
બેંક ની લોન માટે ની મૈન વેબસાઈટ પર ગયા પસી તેના સેકશન માં લોન મેળવવા માટે ફોર્મ ખુલશે તે ભરો અને તેમાં માગ્યા પ્રમાણે ની બધી માહિતી આપ્યા પસી તમે તેની આગળની પ્રોસેસ કરો
સ્ટેપ 3 :- તમારા ડોક્યુમેન્ટ ઉપલોડ કરો
હવે ફોર્મ ભર્યા પસી તમારા જરૂરી બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરીને બેંક ની ઓફિશ્યિલ વેબસાઈટ પર ઉપલોડ કરવાના રહશે.
સ્ટેપ 4 :- ઓનલાઇન વેરિફિકેશન કરો
હવે તેમાં ફોર્મ અને ડોક્યુએન્ટ ઉપલોડ કાર્ય પસી તમારા મોબાઇલ દ્વારા ખાતરી ચેક કરવામા આવવશે અને તમામ માહિતી આપ્યા પસી તમને આગલી પ્રોસેસ કરવા માટે કેવા માં આવસે.
સ્ટેપ 5 :- ફાઇનલ અરજી ચેક
હવે લાસ્ટ માં તમે તમારી અરજી ફોર્મ ને ચેક કરો અને તેને ફાઇનલ સબમિન્ટ બટન દબાવીને બેંક માં અરજી કરી શકો છો, હવે બનાક ધ્વરા અરજીને ચેક કરવામાં આવશે.
સ્ટેપ 6 :- લોન ની મંજૂરી
એકવાર તમે લોન લેવા માટે ની બધી પ્રોસેસ કાર્ય પસી, બેંક તમારી અરજી ને ચેક કરશે અને બેંક ને લાગશે કે આ વ્યક્તિને લોન ની જરુરુ છે અને તેના બધા પુરાવા સાચા છે તો તમારી અરજી થોડા જ દિવસો માં અપ્રુવ થઇ જશે અને તમારી લોન ની રકમ પણ તમારા ખાતા માં આપી દેશે.
સ્ટેપ 7 :- ક્યારે મળશે લોન ના પૈસા ?
જયારે તમે અરજી કાર્ય ના થોડા જ દિવસોમાં બેંક તમારી અરજી ચેક કરશે અને બેંક તમારા સિબિલ સ્કોર ચેક કરીને લોન ટૂંક જ સમય માં પાસ કરી દસે અને તેના પૈસા ભી આપી દેશે.
હવે, આજના આ આર્ટિકલ મેં તો તમને પર્સનલ લોન કેવી રીતે લેવી તેના માટી ની ઉપર બધી માહિતી આપી દીધી છે. અને મને આશા છે કે આ માહિતી તમને ગમી હશે.
નોંધ :- અમે કોઈ પણ વ્યક્તિને લોન લેવા માટે સલાહ આપતા નથી , આ ફક્ત નોલેજ માટે જ આર્ટિકલ છે તો બધા ને એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ લોન લેતા પેલા , તે લોન ને કાયા કામો માં યુઝ કરો છો તે દેખી ને જ લોન લેવી અને મારુ માનો તો પર્સનલ લોન ન લેવામાં જ ફાયદો છે.
આ પણ વાંચો :- 10 લાખ ની મળશે અંગત લોન, એ પણ તદ્દન ફ્રી અને ઓશા વ્યાજદરે તો જાણો અંગત લોન (પર્સનલ લોન) વિષે બધી માહિતી
બેંક ઓફ બરોડા પર્સનલ લોનના ફાયદા :-
બેંક ઓફ બરોડા માંથી પર્સનલ લોન લેતા પેલા તેના ફાયદા અને ગેર – ફાયદા વિશે ખબર હોવી જોઈએ તો ચાલો પર્સનલ લોન ના ફાયદા વિશે માહિતી મેળવીયે.
- કોઈ ગેરંટીની જરૂર નથી: આ લોન બિનસુરક્ષિત છે, એટલે કે તમને કોઈ સંપત્તિ ગીરવે મૂકવાની જરૂર નથી.
- ઝડપી મંજૂરી: દસ્તાવેજ પુરા થયા પછી 48 કલાકમાં લોન મંજૂર થાય છે.
- સમય : 12 થી 60 મહિનાના સમયગાળાની પરતફેર વિકલ્પ ઉપલબ્ધ છે.
- સ્પર્ધાત્મક વ્યાજ દર: 10.10% થી શરૂ થતા વ્યાજ દર.
- ચોક્કસ ઉદ્દેશ્યની જરૂર નથી: તમારે લોનનો ઉપયોગ શે માટે થશે તેની સ્પષ્ટતા કરવાની જરૂર નથી.
- ઓનલાઇન અરજીની સુવિધા: એપ્લિકેશન અને પ્રોસેસિંગ માટે આખી પ્રક્રિયા ઓનલાઈન કરી શકાય છે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોનના ગેર-ફાયદા :-
બેંક ઓફ બરોડા પર્સનલ લોન ના ગેરફાયદા વિશે પણ જાણવું જરીરી છે. તો ચાલો એક નજર તેના પર ભી કરી લઇએ અને તેના બાદ જ બરોડા પર્સનલ લોન લેવા માટે અરજી કરીયે.
- ઉચ્ચ વ્યાજ દર: બિનસુરક્ષિત હોવાના કારણે વ્યાજ દર અન્ય લોન કરતા ઊંચો હોઈ શકે છે.
- EMI ચૂકવવામાં વિલંબ: જો તમે સમયસર EMI ન ચૂકવો, તો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે અને દંડ વ્યાજ લાગી શકે છે.
- પ્રોસેસિંગ ફી: લોનની રકમનો 2% સુધી પ્રોસેસિંગ ફી છે, જે લોનની કિંમત વધારી શકે છે.
- મર્યાદિત લોન રકમ: લોનની મહત્તમ રકમ ₹10 લાખ સુધી મર્યાદિત છે.
- ઉમ્ર અને આવક પર આધાર: ન્યૂનતમ પાત્રતા ન હોવાથી તમામ માટે લોન ઉપલબ્ધ નથી.
હવે, આ આજના આર્ટિકલ માં આપણે બેંક ઓફ બરોડા પર્સનલ લોન વિષે ઘણી બધી માહિતી પણ મેળવી છે. અને મને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી પણ થઇ હશે, તો આવી જ માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે અને આ આર્ટિકલ ને તમારા દોસ્તો સુધી પણ શેર કરી દેજો. આભાર…..!