યસ બેંક પર્સનલ લોન। YES Bank Personal Loan :- આજના આ નવા લોન વિષે ના લેખ માં તમારું સ્વાગત છે, આશા છે તે તમારું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત હશે. શું તમારે પણ લોન ની જરૂર છે, તો તમે એક સારા આર્ટિકલ પર આવ્યા છો. હું તમે આજે યસ બેંક પર્સનલ લોન વિષે તમામ માહિતી તમારા સુધી શેર કરીશ.
લોન ની જરુરુ માનવી પડતી હોય છે, જેમાં માણસ લોન નો ઉપયોગ પોતાના સપના અને મોજશોખ માટે પણ કરે છે, જેમાં વ્યક્તિ પર્સનલ લોન લઈને તે ઘણી બધી જગ્યા એ યુઝ કરે છે, જેમકે પોતાના શોક પુરા કરતા, લગ્ન માટે, પ્રવાસ માટે વગેરે વગેરે. તમારે પણ આવી જ જરૂર હશે તે અમને ખ્યાલ છે.
આ પણ વાંચો :- Shriram Finance Personal Loan | શ્રીરામ ફાઇનાન્સ પર્સનલ લોન : બીના ગેરેંટી મળશે પર્સનલ લોન . ..
તમારા મન માં પણ પ્રશ્ન હશે કે યસ બેંક પર્સનલ લોન કેવી રીતે લેવી ? મને કેટલી લોન મળશે, કાયા દસ્તાવેજ જરૂરી છે? કાયા ફોર્મ ભરવું ? ઘર બેઠા ફોન માંથી લોન મળશે કે નહીં ?? વગેરે સવાલ ની જવાબ આપણે આગળ મેળવવા છીએ.
શું તમે ખરેખર યસ બેંક પર્સનલ લોન લેવા માંગો છો ? જો હા, તો કૃપયા કરીને આ આર્ટિકલ ને અંત સુધી વાંચો અને બધી માહિત્તી મેળવ્યા પસી જ લોન માટે અરજી કરો.

તો ચાલો આજે તમારો વધારે સમય ન લેતા આપણે યસ બેંક પર્સનલ લોન YES Bank Personal Loan વિષે ની જે જરૂરી માહિતી છે તે મેળવીયે.
યસ બેંક પર્સનલ લોન । YES Bank Personal Loan
ઘણા લોકો અલગ-અલગ બેંકોમાં પર્સનલ લોન માટે અરજી કરે છે પરંતુ એવા ઘણા કારણો છે જેના કારણે ઘણા લોકો લોન મેળવી શકતા નથી. અને સૌથી મોટું કારણ એ છે કે વ્યક્તિ તેની યોગ્યતા તપાસ્યા વિના અને સંપૂર્ણ માહિતી જાણ્યા વિના અરજી પ્રક્રિયા પૂર્ણ કરે છે.
આ પણ વાંચો :- Axis Bank Home Loan | એક્સિસ બેંક હોમ લોન ,આવી રીતે કરો અરજી, બધાને મળશે ઘર લેવા લોન.
YES Bank Personal Loan
વિષય | વિગત |
---|---|
વ્યાજ દર (વાર્ષિક) | 10.25% થી 16.99% |
લોનની મુદત | 12 થી 60 મહિના |
પૂર્વચુકવણી/ફોરક્લોઝર શુલ્ક | બેલેન્સ પર 2% થી 4% (લોનની અવધિના આધારે) |
લાયકાત માટે ઉંમર મર્યાદા | 21 વર્ષથી 60 વર્ષ |
લઘુત્તમ માસિક આવક | ₹25,000 પ્રતિ માસ |
લોન મંજૂરી સમયગાળો | 24-48 કલાક (સંપૂર્ણ દસ્તાવેજ સાથે) |
ગેરેંટી જરૂરી છે કે નહીં? | નહીં (અસુરક્ષિત લોન) |
ટિપ્પણી: તમામ શરતો અને દરો બેંકના ધોરણો અનુસાર બદલાય શકે છે. લોન માટે અરજી કરતા પહેલાં તાજેતરની
યસ બેંક પર્સનલ લોન
મોટાભાગના લોકો તેમની અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યક્તિગત લોન લે છે, તમે પણ તે જ લઈ શકો છો. યસ બેંક મહત્તમ રૂ. 40 લાખ સુધીની વ્યક્તિગત લોન આપે છે. જો તમે પર્સનલ લોન માટે અરજી કરશો તો તમને કેટલી લોન મળશે તે તમારી યોગ્યતા પર નિર્ભર રહેશે. લોનની રકમ પર બેંક વ્યાજ દર પણ વસૂલવામાં આવશે.
આ પણ વાંચો :- PM Mudra loan Yojana 2025 : 10 લાખ ની લોન ફક્ત 5 જ મિનિટ માં મળશે, જાણો અહીંથી….
આ બેંકની પર્સનલ લોન પર વ્યાજ દર વાર્ષિક 10.99 ટકાથી શરૂ થાય છે. સમાન પ્રોસેસિંગ ફી 2.5% સુધી છે. જો તમે આ બેંકમાં લોન માટે અરજી કરો છો, તો તમને 1 વર્ષથી 5 વર્ષ માટે વ્યક્તિગત લોન આપવામાં આવશે.
યસ બેંક પર્સનલ લોન પાત્રતા અને લાયકાત
- પર્સનલ લોન લેવા માટે વ્યક્તિની ઉંમર 21 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- લઘુત્તમ માસિક આવક 25000 રૂપિયા પ્રતિ માસ હોવી આવશ્યક છે.
- તમારે કાં તો જાહેર ક્ષેત્રમાં કામ કરવું જોઈએ અથવા સરકારી નોકરી હોવી જોઈએ.
- ઓળખનો પુરાવો, આવકનો પુરાવો, રોજગારનો પુરાવો જેવા મહત્વના દસ્તાવેજો પણ ઉપલબ્ધ હોવા જોઈએ.
યસ બેંક પર્સનલ વ્યક્તિગત લોનના લાભો
- ઝડપી લોન મંજૂરી: જો તમારા દસ્તાવેજો સંપૂર્ણ અને સાચા હોય, તો લોનની અરજી 24-48 કલાકમાં મંજૂર થઈ શકે છે.
- કોઈપણ ગેરેંટી વિના લોન: યસ બેંકની વ્યક્તિગત લોન સંપૂર્ણપણે અસુરક્ષિત છે. આ માટે તમારે તમારી પ્રોપર્ટી મોર્ગેજ રાખવાની જરૂર નથી.
- લવચીક EMI પ્લાન: તમે 12 થી 60 મહિનાની મુદત સાથે તમારી અનુકૂળતા મુજબ EMI ચૂકવવાનું પસંદ કરી શકો છો.
- કોઈ છુપાયેલા શુલ્ક નથી: અરજી પ્રક્રિયા સમયે તમામ ફી અને શરતો સ્પષ્ટ કરવામાં આવે છે.
યસ બેંક પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો
દસ્તાવેજનું નામ | ઉપયોગ અથવા મહત્વ |
---|---|
આધાર કાર્ડ | ઓળખપત્ર અને સરનામા પુરવાર કરવા જરૂરી. |
પેન કાર્ડ | આઈડેન્ટિટી વેરીફિકેશન માટે જરૂરી છે અને નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે ફરજિયાત. |
તમારું છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ | તમારું નાણાકીય પ્રોફાઈલ અને લાયકાત ચકાસવા માટે જરૂરી છે. |
તમારું છેલ્લું પગાર સ્લીપ/પેસલિપ | જો તમે પગારદાર છો, તો આવકની પુષ્ટિ માટે જરૂરી છે. |
આય કર રિટર્ન (ITR) | ખાસ કરીને વેપારીઓ અથવા સ્વરોજગાર માટે, તેમની આવકનો પુરાવો આપવા જરૂરી છે. |
ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઇઝ) | લોન માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા. |
વ્યાસપિત્ર અથવા રહેણાંક પ્રમાણપત્ર | ફિક્સ સરનામું માટે આવશ્યક દસ્તાવેજ, જેમ કે વિજળી બિલ અથવા રેશન કાર્ડ. |
લોન માટે ફોર્મ | બેંક દ્વારા પ્રદાન કરાયેલ અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરેલું હોવું જોઈએ. |
ઉપર આપેલ બધા જ ડોક્યુમેન્ટ જરૂરી છે, એટલે લોન ની અરજી કરતા પેલા તે તૈયાર કરી લેવા અને ત્યારબાદ જ લોન માટે અરજી કરવી.
આ પણ વાંચો :- PM Svanidhi Loan । Pm સ્વનિધિ યોજના, સરકાર આપી રહી છે રોજગાર કરવા લોન, જાણો પુરી માહિતી અહીંથી…
યસ બેંક પર્સનલ લોન કેવી રીતે લેવી ??
પર્સનલ લોન લેવા માટે તમારે બે રીતે અરજી કરવી પડશે, જેમકે એક તો તમે તમારી નજીક ની યસ બેન્ક માં જઈને ત્યાં રૂબરૂ માહિતી મેળવી અને પસી ફોર્મ ભરો. અને બીજી છે કે તમને જો ઓનલાઇન પ્રકિયા ફાવે તો તમે નીચે આપેલ સ્ટેપ ને ફોલ્લો કરીને લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 :- ઓનલાઇન અરજી
યસ બેંકમાંથી પર્સનલ લોન લેવા માટે, સૌ પ્રથમ, તમારા દસ્તાવેજો સાથે રાખો અને યસ બેંકની સત્તાવાર વેબસાઇટ ખોલો.
સ્ટેપ 2 :- લોન વિકલ્પ પસંદ કરો
સત્તાવાર વેબસાઈટ પર ગયા પસી તમને એક લોન વાળો વિકલ્પ દેખશે, એ પર ક્લીક કરીને તમે પર્સનલ લોન સિલેક્ટ કરો.
સ્ટેપ 3 :- ફોર્મ અને માહિતી ભરો
હવે જ્યારે એપ્લિકેશન ફોર્મ ખુલશે, ત્યારે તમને જરૂરી માહિતી પૂછવામાં આવશે, પછી તમારે તેને દાખલ કરવી પડશે અને જરૂરી માહિતી પસંદ કરવી પડશે.
સ્ટેપ 4 :- દસ્તવેજ ઉપલોડ કરો
આગળ ના બધા જ જરૂરી સ્ટેપ ને ફોલ્લો કાર્ય પસી તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ ત્યાં મૈન વેબસાઈટ માં ઉપલોડ કરવાના રેસે.
સ્ટેપ 5 :- અરજી સબમિટ
આ કર્યા પછી, તમારે યસ બેંકનું એપ્લિકેશન ફોર્મ અંતિમ સબમિટ કરવું પડશે, એકવાર તમે આ કરી લો, તમારી અરજી પૂર્ણ થઈ જશે.
સ્ટેપ 6 :- લોન ની મંજૂરી
હવે લાસ્ટ માં જયારે તમે લોન ની અરજી સબમિટ કાર્ય પસી, તમારી અરજી ની ચકાસણી કરવામાં આવશે, જો તમે પર્સનલ લોન માટે પાત્ર હસો તો તમારી લોન મંજુર કરવા માં આવશે. અને લોન ની રકમ તમારા ખાતા માં જમા થઇ જશે.
આમ, આપણે ઉપર આપેલ સ્ટેપ ને ફોલો કરીને ને અંતે લોન માટે એક રઅરજી કરી છે, જો તમને ઓનલાઇન ન આવડે તો તમારા માટે નજીક ની બેંક નો સંપર્ક કરો અને ત્યાર બાદ લોન માટે અરજી કરો.
પર્સનલ લોન માટે મહત્વપૂર્ણ લિંક
ડાયરેક્ટ લોન માટે | અહીંથી અરજી કરો |
બેંક ની મૈન વેબસાઈટ | મુલાકાત કરો |
વધારે માહિતી માટે | મુલાકાત કરો |
EMI ની ગણતરી કેવી રીતે કરવી? (EMI ગણતરી)
EMI કેલ્ક્યુલેટર યસ બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે . તમારે ફક્ત નીચેની માહિતી દાખલ કરવાની જરૂર છે:
- લોનની રકમ (₹1,00,000 થી ₹40,00,000 ની વચ્ચે).
- વ્યાજ દર (10.25% – 16.99% વાર્ષિક).
- લોનની મુદત (12-60 મહિના).
આ પણ વાંચો :- SBI Bank Mudra Loan : હવે સરકાર આપશે મફત લોન, આવી રીતે કરો અરજી..
ઉદાહરણ:
જો તમે 3 વર્ષ (36 મહિના) માટે 12% વ્યાજ દરે ₹5,00,000 ની લોન લીધી હોય, તો તમારી EMI આ હશે:
- દર મહિને ₹16,607
યસ બેંક પર્સનલ લોનના વ્યાજ દરો અને શુલ્ક
ફીનો પ્રકાર | રકમ/દર |
---|---|
વ્યાજ દર | 10.25% – 16.99% પ્રતિ વર્ષ |
પ્રક્રિયા ફી | લોનની રકમના 2% – 2.5% (GST વધારાના) |
મોડી ચુકવણી ફી | માસિક EMI પર 2% વધારાના |
પૂર્વચુકવણી/ફોરક્લોઝર શુલ્ક | લોનની મુદતના આધારે 2% – 4% (બેલેન્સ પર). |
ચેક બાઉન્સ ફી | બાઉન્સ થયેલ ચેક દીઠ ₹500 |
આમ, આપણે ઉપર આપણે ટેબલ ની મદદ થી તેના બધા જ ખર્ચ અને તેની પ્રક્રિયા વિષે જાણ્યું છે, આમ તો આ પર્સનલ લોન એ બધા લોકો માટે ઉપ્લબત હોતી નથી, તમને તમારા લાયકત ઉપર પર્સનલ લોન ની રકમ આપવામાં આવે છે.
નિષ્કર્ષ
પર્સનલ લોન વિષે ની બધી માહિતી મેળવ્યા પસી મને લાગે છે કે તમે પણ આ યસ બેંક પર્સનલ લોન માટે ફોર્મ ભરવાના છો. મને આશા છે કે મેં આપેલ પર્સનલ લોન વિષે તમને માજા આવી હશે, અને આ યસ બેંક પર્સનલ લોન લેવા માં પણ મદદ મળી હશે. જો તમારી પાસે યસ બેંક નું ખાતું છે તો તમારા માટે આ પર્સનલ લોન એક સારો વિકલ્પ છે. જો તમને લોન મળતી હોય તો આ માટે તમે અરજી કરી શકો છો.
આ પણ વાંચો :-
HDFC બિઝનેસ લોન : ઘર બેઠા મળશે બિઝનેસ કરવા 1 કરોડની લોન
ઘર બેઠા 10 લાખની લોન, કોટક બેંક પર્સનલ લોન માંથી મેળવો
બેંક ઓફ બરોડા હોમ લોન : હવે બધાને મળશે ઘર બનાવા અને ખરીદવા માટે 1 કરોડ ની લોન, મેળવો બધી માહિતી..
મને આશા છે કે આ આર્ટિકલ તમને ગમ્યું હશે, તો માહિતી સારી લાગે તો આને બધી જગ્યા એ શેર કરવા તમને વિનંતી છે, અને આવી જ લોન વિષે ની માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે. અને આર્ટિકલ ને અંત સુધી વાંચવા માટે તમારો આભાર….!